click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 70 કિલોના એસ્ટ્રોનોટ 16 મિનિટ સુધી અનુભવશે 280 કિલો વજન જાણો કઈ રીતે આપશે મિશન ગગનયાન માટે ટ્રેનિંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 70 કિલોના એસ્ટ્રોનોટ 16 મિનિટ સુધી અનુભવશે 280 કિલો વજન જાણો કઈ રીતે આપશે મિશન ગગનયાન માટે ટ્રેનિંગ
Gujarat

70 કિલોના એસ્ટ્રોનોટ 16 મિનિટ સુધી અનુભવશે 280 કિલો વજન જાણો કઈ રીતે આપશે મિશન ગગનયાન માટે ટ્રેનિંગ

ભારતના ગગનયાન અંતરિક્ષ મિશન માટે 4 ભારતીય અંતરિક્ષ યાત્રીઓની જાહેરાત કરવામાં આવી ગઈ છે. PM મોદીએ ISROના વૈજ્ઞાનિકોની હાજરીમાં તેમનો પરિયર દુનિયાને કરાવ્યો.

Last updated: 2024/02/28 at 3:08 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારત સ્પેસ સુપરપાવર બની રહ્યું છે. ગ્લોબલ ઈકોનોમીના ટોપ 5માં આગળ ભારત, અંતરિક્ષમાં અમેરિકા, રશિયા, ચીનને ટક્કર આપી રહ્યું છે. Chandrayaan-3 અને Aditya L-1ની સફળતા બાદ ISROના ગગનયાન મિશન માટે એક સીક્રેટ ખુલાસો પીએમ મોદીએ કર્યો છે.

Contents
અંતરિક્ષયાત્રીઓની અત્યાર સુધીની સફરઅમેરિકા જવાનું કારણ છે ખાસબરફ, રણ અને પાણીમાં રહેવાની ટ્રેનિંગઝીરો ગ્રેવિટીની ટ્રેનિંગ

We are witnessing another historic journey at Vikram Sarabhai Space Centre: PM @narendramodi pic.twitter.com/lVObF7AFHJ

— PMO India (@PMOIndia) February 27, 2024

PM મોદીએ કે અંતરિક્ષ યાત્રીઓનો પરિચય દુનિયાને કરાવ્યો જે ‘ગગનયાન’ મિશન હેઠળ અંતરિક્ષની ઉડાન ભરશે. ચારે એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષ યાત્રી ઉમેદવાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલેટ છે. જેમના સિલેક્શનની સ્ટોરી રસપ્રદ છે.

અંતરિક્ષયાત્રીઓની અત્યાર સુધીની સફર

મિશન ગગનયાનના ચાર શૉર્ટલિસ્ટેડ એસ્ટ્રોનોટ્સ છે- ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાંડર શુભાંશુ શુક્લા. ચારે ઈન્ડિયન એરફોર્સનો ભાગ છે અને ટેસ્ટ પાયલેટ છે. તેમની પસંદગી એક લાંબી પ્રક્રિયા બાદ કરવામાં આવી છે.

આગળ ચારેયને રશિયાના મોસ્કોના ગગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં 13 મહિનાની ટ્રેનિંગ મળી છે. ભારતમાં થ્યોરિટિકલ અને ફિઝિકલ ટ્રેનિંગના ઘણા લેવલને પુરા કર્યા બાદ ચારે હવે અમેરિકા જઈ રહ્યા છે.

During the inaugural ceremony held today at the Vikram Sarabhai Space Centre, Thiruvananthapuram, Hon'ble PM unveiled the Indian Astronaut Logo and awarded the 'अंतरिक्ष यात्री पंख' to the four IAF Astronauts.#IAF will be working in 'Mission Mode' along with @isro to achieve… pic.twitter.com/x6tZIleodq

— Indian Air Force (@IAF_MCC) February 27, 2024

અમેરિકા જવાનું કારણ છે ખાસ

ચારે અંતરિક્ષયાત્રી ટ્રેનિંગ માટે અમેરિકા જવા માટે રેડી છે. તેના પહેલા ISROના અધ્યક્ષ ડૉ. એસ સોમનાથને પુષ્ટિ કરી છે કે મિશન ગગનયાનો બીજો તબક્કો જલ્દી શરૂ થવાનો છે. ભારતીય અંતરિક્ષયાત્રી હવે નેક્સ્ટ લેવલની ટ્રેનિંગ માટે અમેરિકા રવાના થશે. તેમની ટ્રેનિંગ ટૂંક સમયમાં જ નાસાના જોનસન સ્પેસ સેન્ટર, ટેક્સાસમાં થશે.

ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે ભારતના પોતાના પ્રયત્નો છે. તેના પહેલા સ્પેસની રેસમાં ફક્ત રશિયા અને અમેરિકા કોલ્ડ વૉર વખતે જ હ્યુમન સ્પેસ મિશનના આગેવાન રહ્યા છે. બાદમાં સંયુક્ત પ્રયત્નો હેઠળ યુરોપના એસ્ટ્રોન્ટસ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા.

બરફ, રણ અને પાણીમાં રહેવાની ટ્રેનિંગ

રશિયામાં ચારેય અંતરિક્ષ યાત્રીઓની સર્વાઈવલ ટ્રેનિંગ પણ થઈ. મોસ્કોના પાસ સ્ટોર સિટીમાં ભારતીય અંતરિક્ષ યાત્રીઓને બરફ, રણ, પાણીમાં જીવિત રહેવાની ટ્રેનિંગ આપવામાં આવી. જેના કારણે ટીમ કોઈ પણ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગથી બચી શકે. મદદ પહોંચવા સુધી તે પોતાને સુરક્ષિત રાખી શકે. રશિયાના યુરી ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ચારેયની ટ્રેનિંગ ફેબ્રુઆપી 2020થી માર્ચ 2021 સુધી થઈ.

ઝીરો ગ્રેવિટીની ટ્રેનિંગ

ચારેય ભારતીય એસ્ટ્રોનટ્સ ખાસ સ્પેસ વ્હીકલ્સમાં ઉડાન ભરતી વખતે ઝીરો ગ્રેવિટીનો અનુભવ કરી ચુક્યા છે. આ ટ્રેનિંગથી સ્પેસમાં રહેવામાં સરળતા થશે. અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષ ઉડાન વખતે અનુભવ થતા ઉચ્ચ G-ફોર્સને સંભાળવામાં સક્ષમ હોવું પડશે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Aditya L-1, desert and water, Gaganyan, indian air force, pm modi, Survival training in snow

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની એક મહાસત્તા તરીકે આગળ વધી રહ્યું છેઃ ટોની એબોટ
Next Article ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈ હવે નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?