Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે અલિન્દ્રા ગામમાં મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઈ

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે અલિન્દ્રા ગામમાં મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઈ

પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે જિલ્લા મોરચા પ્રમુખ નલિનીબેન પટેલની ઉપસ્થિતીમાં વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં તાલુકા પ્રમુખ અમિતાબેન પટેલના સુંદર સહયોગથી મૌન કેન્ડલ માર્ચ રેલી કરવામા આવી.

જેમાં મહામંત્રી ધર્મિષ્ઠાબા મહીડા , મંત્રી દર્શનાબેન સુથાર , માતરવિધાનસભા ના તમામ મંડળ ના પ્રમુખ, મહામંત્રી ,ટીમ ની બેનો તથા ગામ ની મહિલા તથા દીકરીઓ કાર્યક્રમ માં સહભાગી થયા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

બાઈટ-ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નલીનીબેન પટેલ

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.