click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
GandhinagarGujarat

માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

સ્થાનિક યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી દિશા પૂરી પાડશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ઉચ્ચ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Last updated: 2026/01/13 at 12:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પોતાના માદરે વતન માણસાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વતનના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી. માણસા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં અમિત શાહે અંદાજે ₹26,737 લાખ (267 કરોડથી વધુ)ના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યોમાં સ્થાનિક યુવાનો માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે, જે રમતગમત ક્ષેત્રે ટેલેન્ટને આગળ વધારવા માટે નવી તક અને દિશા પૂરી પાડશે. આમ, માત્ર રમતોની સુવિધા જ નહીં, પરંતુ શારીરિક શિક્ષણ અને યુવાઓના સક્રિય વિકાસ માટે પણ લોકો માટે ઉત્તમ માળખો ઉભો કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં માણસા નગરપાલિકાના ₹267 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમ થી લાઇવ…

गांधीनगर में माणसा नगरपालिका के ₹267 करोड़ के विभिन्न विकास कार्यों के उद्घाटन व शिलान्यास कार्यक्रम से लाइव… https://t.co/5FcFTknrS8

— Amit Shah (@AmitShah) January 13, 2026

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ઉચ્ચ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લોકો અને સ્થાનિક વાસીઓ દ્વારા મંત્રીઓને ભવ્ય સ્વાગત આપવામાં આવ્યો હતો. વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ, અમિત શાહે એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરીને લોકો સાથે સંવાદ કર્યો અને વ્યક્ત કર્યો કે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ છે કે દેશના છેવાડાના લોકો સુધી પણ વિકાસની સુવિધાઓ પહોંચે. જ્યાં તેમણે વતનની જનતાને સર્વાંગી વિકાસ માટેની સરકારની યોજનાઓ અને પ્રગતિ વિશે માહિતી આપી.

અત્યાર સુધીનું નિર્માણ કામ, ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અન્ય માળખાગત સુવિધાઓ, આ વિસ્તારની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. આ પ્રોજેક્ટ્સના અમલથી સ્થાનિક રોજગારના અવસરો પણ વધશે, યુવાનોમાં રમતગમત અને શારીરિક શિક્ષણ પ્રોત્સાહિત થશે, તેમજ વિસ્તારમાં નવી ઊર્જા અને વિકાસની લહેર ફેલાશે. મંત્રીના આ પ્રવાસને લઇને સમગ્ર માણસા પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે સુરક્ષા બંદોબસ્તને પણ ચુસ્ત રીતે ગોઠવવામાં આવ્યો છે, જેથી કાર્યક્રમ સુરક્ષિત અને સફળ રીતે સંપન્ન થઈ શકે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Amit Shah Gujarat, Breaking news, central government, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, gandhinagar, gandhinagar news, gujarat, gujarati news, Home Minister Amit Shah, india news, latest news, Mansa, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Sports Complex, topnews, topnewschannelinindia, અમિત શાહ, કેન્દ્ર સરકાર, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, માણસા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, યુવાનોને રમતગમત ક્ષેત્રે, વિકાસ પ્રોજેક્ટ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ ટીમ મોકલી
Next Article PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?