આ બેઠકમાં મંડળના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના ઇંચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા.
જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, રાજેશભાઈ પટેલ તથા પ્રભારી રાજુભાઈ પીજ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
બેઠકમાં સંગઠનની મજબૂતાઈ, વિસ્તાર તેમજ ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી.