ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે.
ખેડૂતોની હાલત:
પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે.
ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માંગ ઉઠી છે.
સ્થાનિક યુવાનોએ આ મુદ્દો ઉઠાવી અધિકારીઓ સુધી પહોંચાડ્યો છે.
કેનાલમાંથી પાણી લિક થઈને રસ્તા પર વહેતું જોવા મળે છે – જે જમીન દુષિત કરવા સાથે સાથે ભવિષ્યના પાણી સંગ્રહ માટે પણ ખતરો ઊભો .