click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહુધાના કંજોડા ગામે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને શિક્ષકો દ્વારા ગ્રામસભા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહુધાના કંજોડા ગામે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને શિક્ષકો દ્વારા ગ્રામસભા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા
GujaratKheda

મહુધાના કંજોડા ગામે વિદ્યાર્થીઓ દ્વારા રેલી અને શિક્ષકો દ્વારા ગ્રામસભા થકી મતદારોને જાગૃત કરવામાં આવ્યા

ખેડા જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે

Last updated: 2024/03/30 at 1:17 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં ખેડા જિલ્લાના સૌ મતદારો પોતાના મતાધિકાર વિશે જાગૃત થાય તથા મહત્તમ લોકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ સ્વીપ એક્ટીવીટી હાથ ધરી રહ્યું છે. જે અન્વયે મહુધા તાલુકાના કંજોડા મુકામે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદારોની જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કંજોડા ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલી તેમજ શિક્ષકો દ્વારા ગ્રામસભા કરી મતદાતાઓને મતદાન કરવા અંગે સમજૂત કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે SVEEP – Systematic Voter’s Education and Electoral Participation અંતર્ગત ખેડા જિલ્લામાં ગ્રામ્યકક્ષાએથી લઈ જિલ્લાકક્ષા સુધી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં જિલ્લાના મતદાતાઓને અવશ્ય મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવવા જાગૃત કરી પ્રતિજ્ઞાબદ્ધ કરવામાં આવી રહ્યા છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ

પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર

નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય

વિદ્યાનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો મેગા એગ્રી ક્રેડિટ કેમ્પ, કૃષિ ક્ષેત્ર માટે આશરે ₹150 કરોડની લોન મંજૂર

TAGGED: gram sabha, Kanjoda village, Kheda, kheda collector, kheda news, Kheda Police, Lok Sabha 2024 Election, mahudha, Systematic Voter’s Education and Electoral Participation

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચૂંટણીપંચનું ફરમાન, ‘EXIT POLL’ પર આ તારીખ અને સમયથી પ્રતિબંધ, નોટિફિકેશન જાહેર કરી
Next Article આયુર્વેદના આ નિયમોનું પાલન કરશો તો ઘટશે વજન, જાણો એક્સપર્ટ પાસેથી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ
Gujarat ઓગસ્ટ 18, 2026
પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર
Gujarat ઓગસ્ટ 18, 2026
નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર
Anand Gujarat ઓગસ્ટ 18, 2026
વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય
Anand Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?