શું પેટ્રોલ અને ડીઝલ વાહનો પર સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય?
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
EPFOના કરોડો મેમ્બર્સને મોટી રાહત: ડોક્યુમેન્ટેશન વિના કાઢી શકાશે 5 લાખ રૂપિયા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) દેશના 7.5 કરોડ મેમ્બર્સને મોટી રાહત આપી છે. હવે PF ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે, જે અત્યાર સુધી એક લાખ રૂપિયા હતી એટલે કે હવે ક?...
આવતીકાલથી શરૂ થશે JEE Main સેશન 2ની પરીક્ષા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 બે એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ભાગ લેશે. નેશનલ ટે?...
પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ ક?...
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું છે કે, રસ્તા પર નમાજ પઢવી શક્ય નથી. આ સાથે, તેમણે રસ્તાઓ પરથી પસાર થતી કાવડ યાત્રા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત, ...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...
પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાનો ?...
પેઇનકિલર, ડાયાબિટીસ સહિતની 900 દવાઓ આજથી મોંઘી થઇ ગઇ, જાણો સસ્તામાં ખરીદવાના વિકલ્પ
ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને હવે સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. આજે 1 એપ્રિલથી દેશભરમાં 900 આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે દવાઓના ભાવમાં 1.74 ટકાના વધારાની જાહેરાત કરી છ...
બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોએ કઠુઆના બિલાવર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષ?...