યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા થઈ જાઓ તૈયાર, ગૂગલે બદલી નીતિ, એડ સ્કિપ પણ નહીં કરી શકો
આજે દરેક લોકો મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવી પર યુટ્યુબ જોતા હોય છે. જો કે હવે લોકોને યુટ્યુબ પર લાંબી જાહેરાતો જોવા તૈયાર રહેવુ પડશે. ગુગલે યુટ્યુબની નવી એડ નીતિમાં ફેરફાર કર્યા છે. હવે ગુગલે યુટ્યુબ વીડિયોઝમાં લાંબી જાહેરાતો બતાવવાનું મન…










