click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો
Gujarat

‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો

Last updated: 2025/05/26 at 6:44 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશમાં વરસાદ, વાવાઝોડું, શિયાળો, ઉનાળી આગાહીની પળવારમાં માહિતી મળે તે માટે કેન્દ્ર સરકારે સ્વદેશી આગાહીની સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ ‘ઉચ્ચ-રિઝોલ્યુશન ગ્લોબલ ફોરકાસ્ટ મૉડલ (HGFM)’ એટલે કે ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ (BFS)’ છે.

Contents
કેન્દ્રીય મંત્રીએ લોન્ચ કર્યું ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’હવામાન વિભાગ હવે સચોટ આગાહી કરી શકશેBFSએ વરસાદની 30 ટકા, મોનસૂનની 64 ટકા સચોટ આગાહી કરી

Launched the first-of-its-kind, state-of-the-art indigenous “Bharat Forecast System” #BharatFS by ‘India Meteorological Department’ under the Ministry of Earth Sciences #MoES.

A major leap in IMD’s capabilities, this breakthrough places India among global leaders in weather… pic.twitter.com/Qs1RMBaqga

— Dr Jitendra Singh (@DrJitendraSingh) May 26, 2025

કેન્દ્રીય મંત્રીએ લોન્ચ કર્યું ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવા માટે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં આ હવામાન આગાહી સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હવામાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જિતેન્દ્ર સિંહે છ કિલોમીટરની રિવોલ્યૂશન ક્ષમતાવાળા બીએફએસને હવામાન વિભાગને સમર્પિત કર્યું છે.

હવામાન વિભાગ હવે સચોટ આગાહી કરી શકશે

દેશમાં હવામાનની આગાહીની નવી સિસ્ટમ લોન્ચ થઈ છે, જેનો NDRF સહિત દેશના અનેક લોકોને ફાયદો થવાનો છે. હવામાન વિભાગ આ સિસ્ટમના કારણે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બદલાતા મોસમ અંગે સચોટ અને ચોક્કસ આગાહી કરી શકાશે. અગાઉની તુલનાએ નવા બીએફએસનો રિઝોલ્યુશન છ કિલોમીટરનો છે. અગાઉ ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS)નો પ્રયોગ કરાયો હતો, જોકે બીએસએફમાં જીએફએસ કરતા બમણી ક્ષમતા છે. જીએફએક્સની ક્ષમતા 12 કિલોમીટરની છે.

BFSએ વરસાદની 30 ટકા, મોનસૂનની 64 ટકા સચોટ આગાહી કરી

હવામાન વિભાગે દાવો કર્યો છે કે, ‘આ નવી ભારત ફોરકાસ્ટ સિસ્ટમ અચાનક આવતું વાવાઝોડું, વરસાદ સહિતના હવામાનની સચોટ અને ઝડપી આગાહી આપી શકશે. વર્ષ 2022માં આ નવી ટેકનોલોજી પર કામ શરૂ કરાયું હતું. બીએફએસનું ત્રણ વર્ષ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી સિસ્ટમે વરસાદની 30 ટકા અને મોનસૂનની 64 ટકા સચોટ આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી બે વર્ષમાં નવી સિસ્ટમની ક્ષમતા ચાર કિલોમીટર સુધી લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. નવી-નવી ટેકનોલોજીના કારણે હવામાન વિભાગની આગાહીની ગુણવત્તા અને સટીકતામાં સુધારો થયો છે.

You Might Also Like

શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત

ગુજરાતની જાગરણ પત્રિકા વિચાર ભરતીના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયો

આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય

TAGGED: ‘India Forecast System’, ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’, Breaking news, gujarti news, High-resolution global forecast model, Meteorological Department, oneindianews, topnews, Union Minister of Earth Sciences Jitendra Singh, Weather forecasting system, જિતેન્દ્ર સિંહ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું
Next Article કચ્છની ધરતી પરથી PM મોદીએ, પાકિસ્તાનની આવામ-યુવાનોને કાન ખોલીને શું સાંભળવાનું કહ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત
Bhavnagar Gujarat જૂન 2, 2025
ગુજરાતની જાગરણ પત્રિકા વિચાર ભરતીના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયો
Gujarat જૂન 2, 2025
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
Anand Gujarat જૂન 2, 2025
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
Gujarat Kheda જૂન 2, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?