Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

Aravalli

48 stories Updated ઓગસ્ટ 8, 2026

બાયડ શ્રી દ્વારિકાધીશ મંદિર તથા વલ્લભ સ્મૃતિ બેઠક મંદિર દ્વારા 510મો શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉપરાંત જલેબી ઉત્સવ ઉજવાયો.

બાયડના શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી બાયડ દ્વારકાધીશ મંદિર સુધી શોભાયાત્રા નીકળી તેમાં ડીજે બગી તથા ફટાકડા ફોડવામાં આવ્યા અને શોભાયાત્રામાં 300 થી વધુ વૈષ્ણવો જોડાયા ત્યારબાદ દ્વારકાધીશ મંદિરમાં તિલક આરતી ધોતી ઉપરના કરવામાં આવ્યા ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

· 1 min read

મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ પકડાયું.

ટાઉન પોલીસે ગાડીના ચાલક અને પાયલોટિંગ કરતા ગાડી ચાલકની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી. મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ ઝડપાતાં પીલીસે ગાડી અને અન્ય ગાડીનો કબજો લઇ ઝડપાયેલા ગાડી ચાલક અને પાયલોટિંગ કરતી ગાડીના ચાલકની…

· 1 min read

શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન : બે બાઈકસવારના ઘટનાસ્થળે મોત, અજાણ્યું વાહન અડફેટે લઇ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

આજકાલ વાહન ચાલકો પોતાની ગતિ માર્યાદાનું ધ્યાન રાખતા નથી પરિણામે ઓવર સ્પીડમાં નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોના મોત નીપજાવતા હોય છે. આવી જ એક ઘટના શામળાજી નેશનલ હાઇવે પર બનવા પામી છે. શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે ગઈ કાલે સાંજના સુમારે…

· 2 min read

અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર તથા અરવલ્લી જિલ્લા એસપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પંકજભાઈ બુટાલા, ચેમ્બરના સભ્યો મહેન્દ્ર ભાઈ વિ શાહ (મામા), બકુલભાઈ શાહ, એ બી પટેલ તથા શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી કલેકટર મેડમ તથા…

· 1 min read

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ

અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. રૂપિયા 6 કરોડ 50…

· 1 min read

ગાંધીનગર ના દર્શનાર્થીને નડ્યો અકસ્માત

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો ગાંધીનગરથી દર્શનાર્થીઓ ટોરડા ગોપાળાનંદ સ્વામી મંદિર ના દર્શનાર્થે…

· 1 min read

જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિકના અધ્યક્ષસ્થાને મિશન શક્તિ યોજના અંતર્ગત મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ

મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન શક્તિ યોજના ની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખી નિવાસ, ક્રેચ ફેસિલિટી, ડિસ્ટ્રિક્ હબ ફોરએમ્પાવરમેન્ટ ઓફ વુમન…

· 1 min read

અરવલ્લી જિલ્લામાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઉજવણી.

અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં ગરબાની પ્રસ્તુતિ, વિકાસ ની વાતો કરતો લોકડાયરો કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતિની, આપની ધરોહર, આપણો ઇતિહાસ અને વડાપ્રધાનશ્રી ના સફળ કાર્યોની…

· 1 min read

ભિલોડા સાબરકાંઠા બેન્કના કર્મચારી ને લૂંટીલેવાના નિષ્ફળ પ્રયાસ અંગે આરોપીઓને પકડવા અંગે બેન્ક ના પૂર્વ ચેરમેન દ્વારા સહાનુભૂતિ સાથે રજુઆત

ભિલોડા તાલુકાની મૂનાઈ ગામની સાબરકાંઠા બેન્કના મેનેજર તથા તેમના સેવક સાથે ભિલોડા હેડ બ્રાન્ચ થી બાઈક પર રૂપિયા 25 લાખ ની કેશ લઈને તેમની હોમ બ્રાન્ચ મૂનાઈ તરફ જઈ રહ્યા હતા. તે દરિમિયાન ત્રણ અજાણ્યા યુવકો પલ્સર બાઈક 220 હાઈ…

· 2 min read

ભિલોડાના ભવનાથ ડેમમાં થી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તે સ્કૂલમાં ગયા બાદ આશરે 5 વાગ્યા ની આજુ બાજુ એ થી તે સ્કૂલ માં…

· 1 min read