Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

Aravalli

48 stories Updated ઓગસ્ટ 8, 2026

શામળાજી : ખેરંચા ગામ નજીક બાઈક સવારને નડ્યો અકસ્માત

ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ઈજાગ્રસ્ત થતાં એક યુવાનને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યારે અન્ય…

· 1 min read

અરવલ્લી : સાબરડેરીમાં ભ્રસ્ટાચારનો ભરડો

અરવલ્લી તેમજ સાબરકાંઠા ના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબરડેરીમાં થતા ભ્રસ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલ એ આક્રોશ વહીવટ કર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યોં છે.   તેમણે ડેરી માં થતા ખરીદીના બીલો તથા મેન્ટેનન્સના ખર્ચાઓમાં થતી ગોલમાલ ઉજાગર કરતાં…

· 1 min read

મોડાસા : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો ” એક પેડ મા કે નામ ” કાર્યક્રમ

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખંભિસર ખાતે 75 મો તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીએ લોકોને વૃક્ષારોપણની જરૂરિયાત વિશે સમજાવ્યું…

· 1 min read

ભિલોડા :ભિલોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નોટિસો ફાટકારવામાં આવી.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.તે માટે ભિલોડાના વહીવટી તંત્રએ તમામ લારી ગલ્લા તથા વાહન ચાલકોને ડામર રોડ…

· 1 min read

અરવલ્લી : રાજપુરાધામ ખાતે રામદેવજી મંદિરે નેજા ઉત્સવ ઉજાવાયો.

અરવલ્લી જિલ્લાના રાજપુરા ગામે આસ્થાના પ્રતીક એવા ભગવાન રામદેવજી મંદિર ખાતે ભાદરવી નુમ નિમિતે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.દૂર દૂર થી ભક્તો હાથમાં નેજાઓ લઇ ડી, જે ના તાલે પગપાળા રાજપુરા મંદિરે પહોંચ્યા હતા.30 મા નેજા ઉત્સવમાં હજારો…

· 1 min read

શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન્ડિકા ગાડી મળીને કુલ કિંમત રૂ. 2,75,648/- ના મુદ્દામાલ…

· 1 min read

ગામડાઓ માં લોકોને પડતી તકલીફો ની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટરે લીધી ગામડાના લોકોની મુલાકાત

ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતમાં આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા ભિલોડા મામલતદારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી.જેમાં ટોરડા ગ્રામપંચાયતમાં આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ આજુબાજુ ના વિસ્તાર માં થી મોટી…

· 1 min read

અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.

અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના માતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે રોડ પર વાહનોની અવર જવર ને લઇ અમુક સમયે પગપાળા ચાલતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવતો હોય છે અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. ત્યારે…

· 1 min read

શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. શામળાજી ના આસપાસ ના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલના ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પ સિવિલ પરિસરમાં યોજાયો હતો. જેમાં અંદાજિત 70 થી વધારે રક્તદાતાઓએ લાભ લીધો હતો ને રક્તદાતાઓને…

· 1 min read

શિક્ષકદિન નિમિતે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરવામાં આવ્યું સન્માન

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લાકક્ષાના સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની…

· 2 min read