Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Panchmahal

22 stories Updated સપ્ટેમ્બર 24, 2026

મધ્ય ગુજરાતમાં બાળનિકાહનો કેસ, મૌલવી સહિત 9 સામે ગુનો નોંધવામાં આવ્યો

મધ્ય ગુજરાતમાં એક મુસ્લિમ સગીરાના બાળનિકાહ કરાવવાના ગંભીર મામલે પંચમહાલ અને વડોદરા જિલ્લાના કુલ નવ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ પંચમહાલના જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ સોશિયલ સિક્યુરિટી ઓફિસર દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમને માહિતી મળી હતી કે પંચમહાલ જિલ્લાના…

· 2 min read

પંચમહાલ : શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા

પંચમહાલ જિલ્લાના શહેરામાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે, 27 જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણો અને ગેરકાયદે બાંધકામો વાહનચાલકો માટે સતત ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સર્જતા આવ્યા…

· 2 min read

ગોધરામાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામો પર ફર્યાં બુલડોઝર

ગોધરામાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કુલ 33 બાંધકામોને બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવ્યા. આ મકાનોમાં મોટા ભાગના એવા અસામાજિક તત્ત્વોનું દબાણ…

· 3 min read

ગોધરા પોલીસ સ્ટેશન પર મુસ્લિમ ટોળાનો હુમલો, લાઠીચાર્જ બાદ સ્થિતિ કાબૂમાં

18 સપ્ટેમ્બરનાં રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તંગદિલી ફેલાવનારી ઘટના બની, જ્યાં મુસ્લિમ ટોળાંએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગોધરા પોલીસે એક મુસ્લિમ યુવાનને નવરાત્રિ પહેલાં સોશિયલ મીડિયા…

· 3 min read

નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો

આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા પધારે છે, જેથી ભીડનું સંચાલન સરળ બને, સૌને આરામથી આરતી-દર્શનનો આનંદ…

· 2 min read

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં 10 સપ્ટેમ્બરના રોજ અચાનક ગેસ લીકેજની ઘટના બનતા ફેક્ટરીની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં એકાએક દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટના થતા જ કર્મચારીઓ અને નજીકમાં રહેનારા લોકોમાં ભયનો માહોલ…

· 2 min read

પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શનિવારે (6 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાન ઉપર લઈ જવા માટે થતો હતો, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતમાં જાનહાનિ થઈ છે. પ્રાથમિક…

· 2 min read

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે…

· 3 min read

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર

ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં…

· 3 min read

મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્કમાં ચોરી કરનાર એક આરોપીને સ્પેશિયલ ગુંડા સ્ક્વોડ ની ટીમએ હાલોલમાં દબોચી લીધો

મહારાષ્ટ્રના નાસિક શહેરની આઈસીઆઈસીઆઈ બેન્ક ના સિક્યુરિટી સાથે મળી બેન્ક ના લોકર માંથી 14 કિલો સોનું તફડાવી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપી હાલોલમાં છુપાયા હોવાની જાણકારી નાસિક ક્રાઈમ બ્રાન્ચ ની સ્પેશિયલ ગુંડા સ્ક્વોડ ની ટીમ ને મળતા…

· 3 min read