click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો
GujaratPanchmahal

નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો

યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે નવરાત્રી દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો આરતી અને દર્શનનો આનંદ લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે.

Last updated: 2025/09/18 at 1:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા પધારે છે, જેથી ભીડનું સંચાલન સરળ બને, સૌને આરામથી આરતી-દર્શનનો આનંદ મળી રહે અને સુરક્ષાનું પાલન થાય તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન ઘડ્યું છે.

કાર્યક્રમ અનુસાર, પ્રથમ નોરતાના દિવસે નિજ મંદીર સવારે 5:00 વાગ્યે ભક્તો માટે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે મંદીરના દ્વાર બંધ થશે. બીજા નોરતા થી લઈને ચોથા નોરતા સુધી મંદિરના દ્વાર દર્શન માટે સવારે 6:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ થશે. પાંચમા નોરતાના દિવસે ફરીથી વહેલા દર્શન માટે મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ રહેશે. છઠ્ઠા નોરતાના દિવસે વિશેષ ભીડને ધ્યાનમાં રાખી મંદિર સવારે 4:00 વાગ્યે જ ખુલશે, જેથી ભક્તોને વહેલા સમયથી દર્શનનો લાભ મળી શકે. સાતમ અને આઠમ નોરતા દરમિયાન મંદીર સવારે 5:00 વાગ્યે ખુલશે અને 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જ્યારે નોમ અને દશમના નોરતા પર મંદિરના દ્વાર સવારે 6:00 વાગ્યે ખુલશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ થશે.

આ રીતે નવરાત્રિના દસેય દિવસ દરમિયાન સમયગાળા મુજબ ફેરફારો કરીને ટ્રસ્ટે ભક્તો માટે સુવ્યવસ્થિત કાર્યક્રમ ગોઠવ્યો છે. આ ફેરફારોને કારણે ભીડનું સંચાલન સરળ બનશે, આરતી દરમિયાન સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહેશે અને દૂર દૂરથી આવતા ભક્તોને માતાજીના દર્શન માટે પૂરતો સમય અને તક મળશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarat cm, gujarati news, latest news channel, Navratri, Navratri 2025, news channel in india, newschannelinindia, oneindianews, Panchmahal collector, panchmahal news, Pavagadh darshan, topnews, topnewschannelinindia, નવરાત્રિ પર્વ, નવરાત્રિ મહોત્સવ, પાવાગઢ યાત્રાધામ, માતાજીના દર્શન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સલાયામાં ઈમિગ્રેશન સમસ્યા : 40 વહાણ અટક્યાં, ₹1000 કરોડનો વેપાર સ્થગિત
Next Article ‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?