ગુજરાત ચૂંટણી પરિણામ 2026 : શહેરોમાં ભાજપ મજબૂત, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો ઉલટફેર
ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં રાજ્યના રાજકીય ચિત્રમાં સ્પષ્ટતા આવી છે. કુલ મળીને સત્તાધારી ભાજપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, પરંતુ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે મજબૂત પડકાર આપી રાજકીય સમીકરણોમાં ફેરફાર કર્યો…










