સુરતના સિક્યોરિટી ગાર્ડને પીએમઓ તરફથી દિલ્હીમાં પરેડ જોવા આમંત્રણ
કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની દ્રઢ ઇચ્છા હોય, તો નસીબ પણ રસ્તા ખોલી આપે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બન્યું છે. વર્ષોથી શહીદ જવાનોની…










