Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

Surat

184 stories Updated ઓક્ટોબર 19, 2026

ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું

ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામમાં પણ આવો જ એક વિવાદ પ્રગટ થયો હતો, જ્યાં…

· 3 min read

બારડોલીમાં ફયાઝે ‘જેનિશ’ બની આદિવાસી વિદ્યાર્થિનીને ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું

મહુવામાં મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે જેનિશ બનીને તાલુકા મથક મહુવાની બાજુના ગામની સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વર્ષ ૨૦૧૬થી અનેક વખત બળાત્કાર ગુજાર્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉપરથી તેણીને છેતરવા મહુવાથી કારમાં બેસાડી જઈ…

· 3 min read

સુરતના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન પહોંચ્યા પીએમ મોદી, 45 મિનિટ સુધી પ્રોજેક્ટની સમીક્ષા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 નવેમ્બરના રોજ ગુજરાતની એકદિવસીય અને અત્યંત વ્યસ્ત મુલાકાત પર આવ્યા, દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને નવી ગતિ આપતી ઘણી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સવારે લગભગ 10 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા…

· 4 min read

સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં ગંભીર આક્ષેપોને લઈને FIR નોંધાઈ છે. માહિતી મુજબ, સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીલેશ વિપુલભાઈ પાનસૂરિયા નામના વ્યક્તિએ નોંધાવી છે. ફરિયાદમાં ધડુક પર ખંડણી માંગવી, ધમકી આપવી…

· 3 min read

સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો ભંડાફોડ, સરથાણા હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી ‘હોમ ટાઉન હોટલ’માં પોલીસે એક હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ હોટલમાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિનો ખુલાસો કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ત્રણ વિદેશી યુવતીઓને મુક્ત…

· 3 min read

વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના

સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડીના ટ્રેક પર અજાણ્યા શખ્સોએ ગેલવેનાઇઝ લોખંડનો મોટો પટ્ટો મૂક્યો હતો. ટ્રેન જ્યારે…

· 2 min read

આમ આદમી પાર્ટીની સુરત શાખાના ફેસબુક પેજ પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ, કાર્યવાહીની માંગ

વર્તમાનમાં નેપાળ ગંભીર રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની સરકારે લીધેલી કાર્યવાહી સામે યુવાનો રોડ પર ઉતરી ગયા છે અને આ પ્રદર્શનોએ ઝડપથી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ…

· 3 min read

માંડવીમાં દેવ બિરસા સેના દ્વારા બાપ્તિસ્મની વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

તા. 30/06/2025 ના રોજ પિડીત વ્યક્તિ દ્વારા ફરીયાદ આપવામાં આવી હતી કે, એમના મુળ ધમૅ ને બદલી કોઇ પણ લીગલ પ્રોસીજર કયૉ વગર લોભ લાલચ આપી લાખગામ તા.માડવી જિ.સુરતના રહેવાશી પાદરી રામજીભાઈ ચૌધરી દ્વારા ખ્રિસ્તી ધર્મની બાપ્તિસ્મા કરાવવામાં આવી આવી…

· 2 min read

સુરતના મહિધરપુરાના આઠ ગણેશ મંડપોમાં રાત્રે ચોરી, બેની ધરપકડ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા આઠેક ગણેશ મંડપોમાં 2 સપ્ટેમ્બરની રાત્રે તસ્કરોએ ઘૂસી ચાંદી અને પિત્તળની ગણેશજીની મૂર્તિઓ, પૂજા માટેના દીવા…

· 3 min read

સુરતના ટ્રી ગણેશનું ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન

સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે સુરતના પર્યાવરણપ્રેમી અને “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈએ પર્યાવરણ જાગૃતિ માટે શરૂ કરેલી અનોખી પહેલ ટ્રી ગણેશને અદભૂત માન્યતા મળી છે. એશિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા તેને એશિયાની એકમાત્ર એવી ધાર્મિક-સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે સ્થાન આપવામાં…

· 3 min read