હોસ્પિટલ માં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સબંધ બાંધી તેને બળાત્કાર ગુજાર્યો સાથે શોશિયલ મીડિયા થકી બીભત્સ વિડિયો અને મેસેજ કર્યા અંગેની ફરિયાદ કરાઈ…
જ્યારે હોસ્પિટલ માં કામ કરતી અન્ય એક યુવતી ને બીભત્સ મેસેજ કરી શારીરિક છેડતી કરતા ફરિયાદ અપાઈ …
બંને ફરિયાદી યુવતી દ્વારા 29 જૂન ના રોજ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ આપતા હજુય ગુનો દાખલ નહિ કરવામાં આવતા ફરિયાદી યુવતીઓ મીડિયા સમક્ષ આવી આપવીતી જણાવી..
ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ બળાત્કાર અને છેડતી ની ફરિયાદ આપવામાં આવતા તાપી જિલ્લા તબીબ આલમ માં ચકચાર મચી…












