click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ
Gujarat

ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ

Last updated: 2025/01/01 at 4:40 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાની ખાતરી આપતી સિસ્ટમનો અમલ સરકારે મુલતવી રાખી દીધો છે. આઠમી ઓગસ્ટની આ જાહેરાત રિઝર્વ બેન્કના ગવર્નરે કરી તે પછી ડિજિટલ ઈકોનોમિ એટલે કે મોબાઈલ પેમેન્ટ કે પછી ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પર બ્રેક લાગી જવાનો ભયો હતો. પરિણામે સંભવતઃ બે કલાકમાં ચેકના નાણાંની ક્રેડિટ કે ડેબિટ થવાની સિસ્ટમનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

Contents
બેન્કોને નથી મળી ગાઇડલાઈનરિઝર્વ બેન્કની નવી સૂચનાની રાહ

બેન્કોને નથી મળી ગાઇડલાઈન

બે કલાકમાં નાણાં જમા આપી દેવાની વ્યવસ્થા કરી દેવા માટે ઓગસ્ટ 2024 પછી બેન્કોને અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાને સૂચના પણ આપી દેવામાં આવી હતી. પરંતુ, પહેલી જાન્યુઆરી 2025 પહેલા રિઝર્વ બેન્ક તરફથી આ માટેની ગાઈડલાઈન્સ જ બેન્કોને આપવામાં આવી નથી. આમ સમગ્ર આયોજનનું ટાંય ટાંય ફીસ થઈ ગયું છે.

રિઝર્વ બેન્કની નવી સૂચનાની રાહ

જોકે ઓગસ્ટ 2024માં કરવામાં આવેલી જાહેરાત હેઠળ પહેલી જાન્યુઆરી 2025થી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ સિસ્ટમ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ બેન્કમાં ક્લિયરિંગ માટે જમા આપેલા ચેકની રકમ બે કલાકમાં ખાતેદારના ખાતામાં જમા મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે કોઈપણ ખાતેદારે ખાતામાં બેલેન્સ ન હોય તો ચેક ઈશ્યૂ ન કરવો તેવી ચેતવણી પણ આપવાની શરૂ કરી દેવામાં આવી હતી. જેથી લોકોએ એટલે કે બેન્કના ખાતેદારોએ પણ આ માટેની માનસિક તૈયારી કરવા માંડી હતી. સહકારી બેન્કિંગના ક્ષેત્રની એપેક્સ બેન્કે સહકારી બેન્કોની સૂચના આપી છે કે, રિઝર્વ બેન્ક નવી સૂચના ન આપે ત્યાં સુધી બે કલાકમાં ચેક ક્લિયર કરીને નાણાં જમા આપવાની સિસ્ટમ લાગુ પડશે નહીં.

પહેલી જાન્યુઆરીથી આ સિસ્ટમ લાગુ કરી દેવા માટેની ગાઈડલાઈન્સ રિઝર્વ બેન્ક તરફથી હજી સુધી આપવામાં જ નથી આવી. પરિણામે સહકારી બેન્કોને પણ બે કલાકમાં ચેક ક્લિયર કરવાની વ્યવસ્થાનો પહેલી જાન્યુઆરીખી અમલ ચાલુ કરવાની સૂચના મળી જ નથી. આ સંજોગોમાં બે કલાકમાં ચેકના નાણાં ક્લિયર કરી આપવાની વ્યવસ્થાના અમલમાં પહેલાં પગલે જ અવરોધ આવ્યો છે. પરંતુ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી વ્યવસ્થાને કારણે બ્રેક લાગી જવાની દહેશત ઉભી થતાં આ નિર્ણયનો અમલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જ કારણસર રિઝર્વ બેન્ક તરફથી ગાઇડલાઈન્સ જાહેર ન કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Cheque clearing process, Cooperative banking, oneindia, oneindianews, RBI, RBI guidelines, topnews, topnewschannelinindia, કન્ટિન્યુઅસ ક્લિયરિંગ સિસ્ટમ, ચેક ક્લિયર, રિઝર્વ બેન્ક

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એર ઈન્ડિયાના મુસાફરોને નવા વર્ષની ગિફ્ટ, જમીનથી હજારો ફૂટ ઉપર મળશે ઈન્ટરનેટની સુવિધા
Next Article બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરી જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?