click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે, રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે, રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે
Gujarat

ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે, રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે

હિંદ મહાસાગરમાં ડ્રેગન: ચૂંટણીમાં ભારત વિરોધી મુઈજ્જુની જીતની અસર

Last updated: 2024/05/06 at 5:47 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

માલદીવમાં થોડાક સમય પહેલા યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની પાર્ટીને મળેલી પ્રચંડ જીતની અસર હવે દેખાવવા લાગી છે. સંસદની 93 પૈકી 73 સીટ જીતીને આવ્યા બાદ મુઇજ્જૂ ખુલ્લી રીતે ચીનના ફાયદામાં નિર્ણય કરી રહ્યા છે. પરિણામ આવ્યા બાદ ચીનના જુદા જુદા પ્રતિનિધિમંડળોની માલદીવની યાત્રા વધી ગઇ છે. દરમિયાન મુઇજ્જૂએ ચીનને માલદીવના અધિકારવાળા હિન્દ મહાસાગરના દરિયાઇ સ્તરના સરવે અને શોધ કરવા માટેના અધિકાર પણ આપ્યા છે. મુઇજૂનો આ નિર્ણય માર્ચમાં ચીનના આર્મી પ્રતિનિધિમંડળની સાથે વાતચીત બાદ આવ્યો છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સૈન્ય સમજુતી થઈ હતી.

Contents
ચીની સંશોધન જહાજો માલદવને આધાર બનાવીને કામ કરી શકશેશ્રીલંકાએ ચીનના તપાસ જહાજોથી અંતર રાખ્યું, માલદીવે સમર્થન આપ્યું શ્રીલંકાના વિદેશ નીતિના નિષ્ણાત ડો. હરિંદા

ચીની સંશોધન જહાજો માલદવને આધાર બનાવીને કામ કરી શકશે

માલદીવના પત્રકાર મોહમ્મદ ઈંતિકાબનું કહેવું છે કે ચીનની પાસે હિંદ મહાસાગરના ઘણા વિસ્તારોને લઇને શોધખોળ માટેનું લાઈસન્સ છે. 2011 માં ચીન ખનિજ ભંડારો માટે સમુદ્રતળમાં શોધ કરવાના અધિકાર મેળવનાર પ્રથમ દેશો પૈકી એક દેશ રહેતા તેની ચર્ચા આર્થિક નિષ્ણાતોમાં રહી હતી. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (ISA)એ ચીનને હિંદ મહાસાગરમાં 10 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પોલીમેટાલિક સલ્ફાઈડની શોધ માટે 15 વર્ષનું લાઇસન્સ આપ્યું હતું. પોલીમેટાલિક સલ્ફાઇડ સૌથી મૂલ્યવાન ખનિજોમાંનું એક છે, જે સમુદ્રના તળ પર જ્વાળામુખીના વિસ્ફોટની આસપાસ જોવા મળે છે.

શ્રીલંકાએ ચીનના તપાસ જહાજોથી અંતર રાખ્યું, માલદીવે સમર્થન આપ્યું શ્રીલંકાના વિદેશ નીતિના નિષ્ણાત ડો. હરિંદા

વિદાનગે કહે છે- શ્રીલંકાએ એક વર્ષ માટે વિદેશી જહાજોના આગમન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ, જર્મન જહાજોને બે વખત અને અમેરિકન જહાજોને એક વખત આવવાની મંજૂરી અપાઈ છે. ચીનને લાગવા લાગ્યું છે કે આ પ્રતિબંધ તેના પર જ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ચીનને હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા અને અહીં ખનિજો શોધવા માટે માલદીવની જરૂર છે.

ભારતને દૂર કરવા માટે ચીને માલદીવમાં નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે ચીને ભારતને દુર કરવા માટે માલદીવમાં અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે. રાસમાલે દ્વીપના વિકાસની સાથે સાથે ત્યાં મોટા પાયે આવાસનુ નિર્માણ. વેલાના વિમાનીમથકનું વિસ્તરણ પણ ચીન કરવા માટે તૈયાર છે. માર્ગોનું નિર્માણ કરાઇ રહ્યુ છે. સિનામાલે પુલની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવાની કામગીરી પણ ચીન પાસે છે. ચીન પોતાના પ્રવાસીઓને માલદીવ મોકલવા માટે પણ પ્રયાસમાં છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: china, Indian Ocean, Maldives, Maldivian sea, President Mohammad Muijju, Rasmale Island, Red Army, Sri Lanka

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 6, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આણંદ જિલ્લાના વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ એ કરી મતદાન માટે અપીલ
Next Article કપડવંજના નગરજનો વધુ મતદાન કરી ચૂંટણી મહાપર્વ સાથે પાલિકાનો 161 મો સ્થાપના દિવસ ઉજવશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?