click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
GujaratSurat

સુરત-ડીસામાં ભેળસેળિયાઓ પર તવાઈ : રૂ.35 લાખથી વધુનું શંકાસ્પદ ઘી-તેલ જપ્ત, કામરેજમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

સુરતના કામરેજમાં બહારથી લોક મારી અંદર અસલીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ : રૂ.૨૯.૭૫ લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો

Last updated: 2026/08/15 at 2:44 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. તેમની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસા ખાતે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ.35 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી તેમજ ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતો તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે કામરેજ તાલુકાના ધોરણ પારડી વિસ્તારમાં આવેલા હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે ફેક્ટરી સંચાલક પાસે જરૂરી કાયદેસર લાઇસન્સ ન હોવા છતાં બહારથી તાળું મારી અંદર કથિત રીતે અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

દરોડા દરમિયાન ટીમે ‘શ્રી અનમોલ રતન કાઉ ઘી’ નામથી વિવિધ પેકિંગમાં રહેલો અંદાજે 5,157 લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો હતો, જેની કિંમત આશરે રૂ.26.12 લાખ હોવાનું જણાવાયું છે. ઉપરાંત ભેળસેળ માટે રાખવામાં આવેલ અંદાજે 1,485 કિલોગ્રામ પામોલીન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તેલની કુલ કિંમત અંદાજે રૂ.3.63 લાખ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

આ રીતે માત્ર કામરેજની ફેક્ટરીમાંથી જ રૂ.29.75 લાખથી વધુ કિંમતનો ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ પાલનપુર વર્તુળની ટીમે બનાસકાંઠાના ડીસા ખાતે પણ વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન બે પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને કુલ 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.6.22 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

સુરત અને ડીસા ખાતે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મળેલા તમામ નમૂનાઓ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006’ની જોગવાઈઓ અનુસાર લેવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અથવા ગુણવત્તામાં ગેરરીતિ સામે આવશે તો જવાબદાર વ્યક્તિઓ અને પેઢીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ કસૂરવાર વ્યક્તિ કે વેપારી પેઢીને બક્ષવામાં નહીં આવે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્ત્વો સામે રાજ્યવ્યાપી ઝુંબેશને આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે.

આ કાર્યવાહીથી ખાસ કરીને ઘી જેવા રોજિંદા ઉપયોગના ખાદ્ય પદાર્થોમાં થતી સંભવિત ભેળસેળ સામે તંત્રની સતર્કતા સ્પષ્ટ થઈ છે. ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તપાસ, સેમ્પલિંગ અને કાયદેસરની કાર્યવાહી વધુ સઘન બનાવશે.

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-08-15-at-1.22.52-PM.mp4

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

TAGGED: @india, Adulterated Ghee Gujarat, Adulterated Oil Seized, Banaskantha Food Raid, Banaskantha news, Breaking news, CM Gujarat, Deesa Ghee Raid, Deesa News, Fake Ghee Seized Surat, Food Adulteration Gujarat, Food and Drug Control Gujarat, Food Safety and Standards Act 2006, gujarat, Gujarat Food Safety, Gujarat Health Department, Gujarat news, gujarati news, india news, Kamrej Fake Ghee Factory, Kamrej News, Keval Food Product, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Praful Pansheriya, Shree Anmol Ratan Cow Ghee, Surat Fake Ghee Factory, Surat Food Raid, surat news, top news, top news channel, topnewschannelinindia, કામરેજ નકલી ઘી ફેક્ટરી, કામરેજ સમાચાર, ખોરાકમાં ભેળસેળ ગુજરાત, ગુજરાત આરોગ્ય વિભાગ, ગુજરાત ફૂડ સેફ્ટી, ગુજરાત સમાચાર, ડીસા ઘી રેઈડ, ડીસા સમાચાર, નકલી ઘી ઝડપાયું સુરત, પ્રફુલ પાનશેરિયા, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ગુજરાત, બનાસકાંઠા ફૂડ રેઈડ, બનાસકાંઠા સમાચાર, ભારત, ભેળસેળયુક્ત ઘી ગુજરાત, ભેળસેળયુક્ત તેલ જપ્ત, શ્વેત કેવલ અને અનાજ ઉત્પાદન કંપની. ધોરણો અધિનિયમ 2006, સુરત નકલી ઘી ફેક્ટરી, સુરત ફૂડ રેઈડ, સુરત સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લખતરના તલસાણામાં રાજ્યની પ્રથમ પ્રેસરાઈઝડ ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) શરૂ, ખેડૂતોને પાણી-વીજળીમાં મોટી બચત
Next Article નડિયાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?