નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા. જેમાં ૨૫ કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો.
દરેક પ્રકારના શાકભાજી દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી અને દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો. આ પ્રસંગે રામધુન કરવામાં આવી, આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો આ શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.