click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર
Gujarat

હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Last updated: 2025/06/25 at 4:34 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં મંગળવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદના કારણે સ્થાનીક વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પ્રકૃતિએ ગંભીર રૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કેટલાંક સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ, જેમાં બહુજ ઓછા સમયમાં ભારે વરસાદ પડ્યો. પાર્વતી નદી ગાંડીતૂર બની ગઈ છે અને તેનો પ્રવાહ ખૂબ જ જોખમકારક બની ગયો છે. હાલે સ્થિતિને ધ્યાને લઇને પ્રશાસને સૈંજ ખીણ અને આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે.

પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યારસુધી કોઈ જાનહાનીનો અહેવાલ નથી, પણ ભારે વરસાદને કારણે આશરે 20થી 25 વાહનોને નુકસાન થયું છે. રસ્તાઓ પર ભૂસ્ખલન (landslide) તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો અનેક વિસ્તારોમાં નોંધાયા છે, જેના કારણે ટ્રાફિક અવરજવર સ્થગિત થઇ છે અને જનજીવન પર ગંભીર અસર પડી છે. ઝાક્રી વિસ્તારમાં હિન્દુસ્તાન-તિબેટ નેશનલ હાઈવે 5 પર ભારે ભૂસ્ખલનની ઘટના નોંધાઈ છે, જેને કારણે રસ્તા જામ થઈ ગયા છે.

हिमाचल प्रदेश के कुल्लू जिले की सैंज घाटी के पहाड़ों में बादल फटने से फ्लैश फ्लड आया है.

जिसके बाद जीवा नाले में बाढ़ आ गई है.

देखें वीडियो#HimachalPradesh | #Kullu |#FlashFlood | pic.twitter.com/bSjCurCFWA

— One India News (@oneindianewscom) June 25, 2025

સતલુજ નદીમાં પણ પાણીની સપાટી નોંધપાત્ર રીતે વધી છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં પરિવહન વ્યવસ્થાઓ બિઘડી છે અને લોકોને ઊંચા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. નિર્મંદના SDM મનમોહનસિંહે પણ પુષ્ટિ કરી છે કે ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જો કે હજુ સુધી કોઈ મૃત્યુની પૃષ્ટિ થઈ નથી.

#WATCH | Himachal Pradesh: Anni MLA Lokender Kumar says "Due to heavy rain here along with hailstorm, a cloud burst took place last evening. 5-6 cars have been swept away, and around 24-25 cars are damaged. People are facing a lot of difficulties here…" https://t.co/dK0QsXVNHO pic.twitter.com/QSER8Rx4op

— ANI (@ANI) May 25, 2025

હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. લોકોને નદી કે તળાવના કિનારે જવા નહીં જવાની, તેમજ આધિકારિક સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તમામ કાયમી અને તાત્કાલિક તંત્રો એલર્ટ પર છે અને રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

सैंज के जीवा नाले में बादल फटने से बड़ा फ्लैश फ्लड नाले में आया।।

बहुत भयंकर स्थिति ।।#Kullu #HimachalPradesh pic.twitter.com/SUnIW3GxDD

— Gems of Himachal (@GemsHimachal) June 25, 2025

આ ઘટના હિમાલય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને અચાનક બદલાતી પ્રાકૃતિક સ્થિતિ સામે કેટલાંય વિસ્તારો કેટલાં નાજુક બનેલા છે તેની ગંભીર તાકિદ આપે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

ભારતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ લીડર બનાવશે અદાણી ગ્રુપ, વૈશ્વિક નિકાસનું પણ બનશે હબ

ગાઝામાં ફરી ભારેલો અગ્નિ : હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા

‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ

યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા

આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી

TAGGED: Alert, Breaking news, gujarati news, Himachal Kullu, Himachal Pradesh, Himachal Rain, latest news, news channel in india, oneindianews, River, Yellow alert issued, કુલ્લુ જિલ્લા, ધોધમાર વરસાદ, ભારે વરસાદ, વરસાદી વાતાવરણ, સતલુજ નદી, સૈંજ ખીણ, હાઈ એલર્ટ, હિમાચલ પ્રદેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
Next Article ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભારતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ લીડર બનાવશે અદાણી ગ્રુપ, વૈશ્વિક નિકાસનું પણ બનશે હબ
Gujarat જૂન 25, 2025
ગાઝામાં ફરી ભારેલો અગ્નિ : હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા
Gujarat જૂન 25, 2025
‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
Gujarat જૂન 25, 2025
યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા
Gujarat જૂન 25, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?