વિડિયો પ્લેયર
00:00
00:00
સમાચારમાં વાત કરીએ તો ઉમરેઠ જાગનાથ ભાગોળ પાસે સુથારીની નાર વિસ્તારમાં રહેતા મોહનભાઇ હઠીભાઈ વાઘરીનું અવસાન થતા તેમની અંતિમ યાત્રા વરસાદી પાણી ભરાયેલ રસ્તા પરથી કાઢવા ફરજ પડી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તાની સમસ્યાને લઈને તંત્રને વારંવાર રજુવાતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. હવે આને વિકાસની હરણફાડ ભરતા સિક્કાની બીજી બાજુ નાં કહી શકાય તો શું કહી શકાય ?
રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)
વિડિયો પ્લેયર
00:00
00:00
વિડિયો પ્લેયર
00:00
00:00
વિડિયો પ્લેયર
00:00
00:00