click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપના સ્થાપના દિને લોકસભા ચૂંટણીમાં 400 પારના સંકલ્પને સાકાર કરવા જિલ્લા સંગઠનના પ્રમુખનું આહવાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપના સ્થાપના દિને લોકસભા ચૂંટણીમાં 400 પારના સંકલ્પને સાકાર કરવા જિલ્લા સંગઠનના પ્રમુખનું આહવાન
GujaratKheda

ભાજપના સ્થાપના દિને લોકસભા ચૂંટણીમાં 400 પારના સંકલ્પને સાકાર કરવા જિલ્લા સંગઠનના પ્રમુખનું આહવાન

આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવાયો

Last updated: 2024/04/06 at 6:20 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નડીયાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરાઇ હતી ત્યારે નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પણ જિલ્લા ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવાયો હતો.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી, પાર્ટી ના કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉદભાવથી લઈને સત્તા સુધી પહોંચવા ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આ વખતે પાર્ટીના સ્થાપનાદિન અવસરે લોકસભાની ચૂંટણીનો અવસર છે ત્યારે બૂથ અને પેજ કમિટીના સભ્યો સુધી સહુ આ ઉજવણીમાં જોડાયા છે અને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 400 પાર ના આંકડાને સફળ બનાવવા સહુને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળ્યાં

આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપશે હાજરી

કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, જાણો કોણ ક્યાં કોની થઇ જીત

ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ

TAGGED: BJP, bjp goverment, bjp gujarat, foundation day, Kheda, kheda collector, kheda news, Kheda Police, lok sabha elections

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 6, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપના સ્થાપના દિવસે ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નિવાસસ્થાને ધ્વજ ફરકાવી ઘેર ઘેર સંપર્કનો શુભારંભ કર્યો
Next Article ખેડા જિલ્લાના છ વિધાનસભા મતવિભાગમાં EVMનું વિતરણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળ્યાં
Gujarat જૂન 25, 2025
આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપશે હાજરી
Ahmedabad Gujarat જૂન 25, 2025
કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, જાણો કોણ ક્યાં કોની થઇ જીત
Gujarat જૂન 25, 2025
ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
Gujarat જૂન 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?