click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
Gujarat

પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ

દક્ષિણ કે પૂર્વ ભારત જતાં મુસાફરો માટે સુવિધા, આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે

Last updated: 2024/12/12 at 11:33 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે. અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઇટ સોમવાર અને બુધવાર શુક્રવાર અને શનિવારે ઉડાન ભરશે. જે 4:25 વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને સાંજે 7:05 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. જ્યારે ત્રિવેન્દ્રમથી આ ફ્લાઇટ સાંજે 7:35 વાગ્યે ઉડાન ભરશે અને અમદાવાદ રાત્રે 9:55 વાગ્યે પહોંચશે.

હવે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર સીધા કોચીન ત્રિવેન્દ્રમ કોલકત્તા અને ગુવાહાટીની મુસાફરી કરી શકે છે. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. SVPI અમદાવાદ એરપોર્ટથી Indigo એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટ દ્વારા મુસાફર દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈ શકે છે. મંગળવારથી આ ત્રણેય ટુરીસ્ટ સ્પોટની મુસાફરી કરવા ઈચ્છતા લોકોને ડાયરેક્ટ ફ્લાઈટ ઉલબ્ધ કરાવવામાં આવી છે. સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની સીધી ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. અમદાવાદથી કોચીન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે.

કેરળના પશ્ચિમ ઘાટમાં ત્રિવેન્દ્રમ નજીક આવેલું રમણીય હિલ સ્ટેશન પોનમુડી હરિયાળી, ટેકરીઓ અને સૌમ્ય પર્વતીયમાળાઓથી ઘેરાયેલું શાંતિપૂર્ણ પર્યટન સ્થળ છે. તેની આસપાસ ફેલાયેલા ચાના બગીચાઓના મનોહર દૃશ્યોથી અને મનમોહક સુગંધથી ભરપૂર છે. વળી પોનમુડી પર કેટલાય ધોધ, ગોલ્ડન વેલી, સ્ટ્રીમ્સ- સ્વિમિંગ અને અનવાઈન્ડિંગ માટેના અનેક પર્યટન સ્થળો આવેલા છે. પેપ્પરા વન્યજીવ અભયારણ્યમાં હરણ, પક્ષીઓ અને અવારનવાર ચિત્તાના દર્શન પણ થતા રહે છે.

બેકવોટર્સ પૂવર અને મુનરો ટાપુ, કોવલમ અને વરકાલાનો દરિયાકિનારો, આયુર્વેદ માટે જાણીતી શાંતિગીરી, નાઇટલાઇફ માટે પ્રખ્યાત વરકાલા, વન્યજીવન ધરાવતું નેયાર, ઇકોટુરિઝમ માટેની થેનમાલા, એડવેન્ચર ટુરિઝમ માટે કોવલમ અને વરકલા જેવા રમણીય સ્થળો છે. વળી તીર્થયાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પદ્મનાભ સ્વામી મંદિર, કન્યાકુમારી, હેરિટેજ પદ્મનાભપુરમ મહેલ, એલિફન્ટ પાર્ક- કોટ્ટૂર, વગેરે જેવા સ્થળોની આપ મુલાકાત લઈ શકો છો.

દાર્જિલિંગની વાત કરીએ તો ચાલસા, સિલિગુડી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી ગુવાહાટી ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. સિટી ઓફ જૉયના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત કોલકાત્તાની મુસાફરી દરમિયાન દક્ષિણેશ્વર કાલી મંદિર, રવીન્દ્ર સરોવર, પ્રિન્સેપ ઘાટ, હાવડા બ્રિજ જેવા ખાસ સ્થળોના વારસાથી પરિચિત થઈ શકો છો.

You Might Also Like

‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન

ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે

રાજસ્થાન બનશે ‘સ્વદેશી શસ્ત્રો’નું હબ: ‘મૅડ ઇન રાજસ્થાન’ બ્રાન્ડથી સેના વધુ થશે સશક્ત

લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર

ભારતની રાષ્ટ્રીય ભાષા અંગે સ્પેનમાં શું બોલ્યા સાંસદ કનિમોઝી? વાયરલ થયું નિવેદન

TAGGED: ahmedabad, ahmedabad airport, Chalsa, Cochin, direct flights, Kaziranga National Park, kolkata, oneindia, oneindianews, plane passengers, Siliguri, the country, topnews, topnewschannelinindia, Trivandrum, અમદાવાદ ઍરપૉર્ટ, પ્લેનના મુસાફરો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 12, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોદી સરકાર દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવેલી 5 મુખ્ય યોજનાઓ, જાણી લો ફાયદામાં રહેશો
Next Article ‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
Gujarat જૂન 3, 2025
ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
Gujarat જૂન 3, 2025
રાજસ્થાન બનશે ‘સ્વદેશી શસ્ત્રો’નું હબ: ‘મૅડ ઇન રાજસ્થાન’ બ્રાન્ડથી સેના વધુ થશે સશક્ત
Gujarat જૂન 3, 2025
લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર
Gujarat જૂન 3, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?