Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.

કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે  પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.

હાલ આખા ભારતની અંદર આઝાદીની ઉજવણી ફુલ જોશમાં ચાલી રહી છે તેમાં આ એક કઠલાલ તાલુકાનું નાની મૂડેલ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પણ હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

આ ઉજવણીમાં ઉપસ્થિત તલાટી, ગામના સરપંચ, તથા તમામ બાળકોના વાલીઓ તથા સમગ્ર ગ્રામજનો ભેગા મળી આ તિરંગા યાત્રા ની ઉજવણી કરવામાં આવી.

 

 

 

 

 

રિપોર્ટર રાજદીપ ચૌહાણ(કઠલાલ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.