click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ
GujaratKheda

નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ

સ્થાનિક પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરીને બેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી

Last updated: 2024/03/02 at 11:32 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

નડિયાદ સંતરામ રોડ પર કારમાં સ્ટંટ કરી રહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી પાડીને તેમના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં પોલીસે વિડીયોના આધારે તેમજ નેત્રમના સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલકના માલિક અને જોખમી સ્ટંટ કરનારની ભાળ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસને આઈ-૨૦ કારની નંબર પ્લેટ જીજે-૦૭, ડીસી-૪૪૫૯ની ઉપર ઘંઘોર પરિવાર લખેલ મળી આવ્યું હતુ. પોલીસે તપાસ હાથ ઘરીને કારના ચાલક જયદિપ તુષારભાઈ સોજીત્રા (રહે. ૪ ઈલેવન સોસાયટી, પીજ રોડ નડિયાદ) તથા કારના કાચમાંથી બહાર સ્ટંટ કરનાર યશ મનીષભાઈ પંડયા (રહે. મજમુદારની પોળ, સમડી ચકલા નડિયાદ)ને ઝડપી પાડીને તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: collector kheda, dangerous car stunts, Kheda, kheda news, Kheda Police, Nabeeras, Santaram Road

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 2, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ, નવ ઘાયલ, સીએમએ કહ્યું- બ્લાસ્ટ IEDથી થયો, જુઓ બ્લાસ્ટના CCTV
Next Article નડિયાદ એસીબીની સફળ ટ્રેપ : નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂા. ૩ હજારની લાંચ લેતો કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?