દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૨૭ વર્ષ બાદ ભવ્યાતિભવ્ય વિજય થયો છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ વિજયોત્સવની ઉજવણી જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ, પૂર્વ નગરસેવકો, અગ્રણી કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી.