Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉત્તરસંડા ગામે ૧.૫ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ યોજાયું

રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉત્તરસંડા ગામે ૧.૫ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ યોજાયું

નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અને ગ્રામ પંચાયત સ્વભંડોળ માંથી થનાર 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા સનરાઈઝ ફાઉન્ડેશન અંતર્ગત નીલકંઠ ફિટનેસ અને ચિલ્ડ્રન પાર્કના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સર્વમંગલ સ્વામી તથા પવિત્રજીવન સ્વામી, રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અમુલ ડેરીના ચેરમેન, જીલ્લા ભાજપ મહામંત્રી, ઉત્તરસંડાના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, મુખ્ય દાતાઓ, ડે.સરપંચ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.