click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન
Gujarat

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 નેવી અધિકારીઓ સાથે ભારતીય રાજદૂતની મુલાકાત વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપી હતી તમામ કાયદાકીય અને કોન્સ્યુલર મદદ પૂરી પાડવામાં આવી રહી છે - બાગચી

Last updated: 2023/12/08 at 4:36 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રવિવારે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે “આ કેસમાં બે સુનાવણી થઈ છે. અમે પરિવારો વતી અપીલ દાખલ કરી હતી, ત્યારથી 23 અને 30 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમે કેસને નજીકથી ફોલો કરી રહ્યાં છીએ અને દરેક અપડેટ પર નજર રાખી રહ્યાં છીએ.

Contents
તમામ કાયદાકીય અને કોન્સ્યુલર મદદ પૂરી પાડવામાં આવી રહી છેCOP28માં કતારના શાસક સાથે પીએમ મોદીની મુલાકાતશું છે આખો મામલો?દોષિત ભૂતપૂર્વ નેવી અધિકારીઓ કોણ છે?

#WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "You would have seen Prime Minister Modi meet Sheikh Tamim Bin Hamad, the Amir of Qatar in Dubai on the sidelines of CoP28. They've had a good conversation on the overall bilateral relationship as well as in the well-being of the… pic.twitter.com/PfcBKtKvnm

— ANI (@ANI) December 7, 2023

તમામ કાયદાકીય અને કોન્સ્યુલર મદદ પૂરી પાડવામાં આવી રહી છે

બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ મામલે તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરમિયાન અમારા રાજદૂતને જેલમાં આ તમામ 8 લોકોને મળવા માટે 3 ડિસેમ્બરે કોન્સ્યુલર એક્સેસ મળ્યો. આ એક સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. અને અમે જે પણ શેર કરી શકીએ છીએ, અમે કરીશું.” એક અહેવાલ અનુસાર ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રાજદૂતની મુલાકાતને સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી છે. આગામી બેઠક ટૂંક સમયમાં યોજાશે.

COP28માં કતારના શાસક સાથે પીએમ મોદીની મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે COP28 ક્લાઇમેટ સમિટ દરમિયાન કતારના શાસક શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં શું ચર્ચા થઈ તેના પર બાગચીએ કહ્યું કે કોન્ફરન્સમાં બંને દેશો વચ્ચેના એકંદર દ્વિપક્ષીય સંબંધો તેમજ ભારતીય સમુદાયની સુખાકારી માટે સારી ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે નૌકાદળનો મુદ્દો ઉઠાવ્યો તે અંગે તેમણે કોઈ નક્કર માહિતી આપી ન હતી.

શું છે આખો મામલો?

વાત એમ છે કે આ વર્ષે ઓક્ટોબરમાં કતાર કોર્ટે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી . તેના પર કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ઈઝરાયેલને આપવાનો આરોપ છે. કતાર સરકારે આરોપો અંગે સત્તાવાર માહિતી આપી નથી. આ તમામ અધિકારીઓ દોહા સ્થિત અલ-દહરા નામની કંપનીમાં કામ કરતા હતા, જે નેવીને ટ્રેનિંગ આપે છે. તમામ લોકોની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

On death sentence to 8 Indians in Qatar, Arindam Bagchi says "There have been 2 hearings. We filed an appeal, from the families, and the detainees had a final appeal. 2 hearings have since been held. We are closely following the matter and extending all legal and consular… pic.twitter.com/wFL5CS304Q

— Upendrra Rai (@UpendrraRai) December 7, 2023

દોષિત ભૂતપૂર્વ નેવી અધિકારીઓ કોણ છે?

દોષિત અધિકારીઓમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. કમાન્ડર તિવારીને 2019માં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા અધિકારીઓમાં તે એકમાત્ર વ્યક્તિ છે જેને આ સન્માન મળ્યું છે. કતારમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને કતાર ડિફેન્સ ફોર્સિસ ઇન્ટરનેશનલ મિલિટરી કોર્પોરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

You Might Also Like

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

TAGGED: 8 ex-Navy officers, Arvindam Bagchi, breakingnews, currentaffairs, currentnews, enterniment, gujartinews, hindinews, Indian Ambassador meets, Indian Navy, localnews, localnewsingujarati, localnewsinindia, localnewsnewsingujarat, oneindianews, oneindianewsahmedaba, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, oneindianewsindia, Politics, Qatar

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 8, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિશ્વભરમાં વધ્યો ફાઇટર પ્લેન તેજસનો દબદબો, ખરીદવા માટે પડાપડી, હાલમાં આ 4 દેશો છે કતારમાં
Next Article આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે અયોધ્યા એરપોર્ટ, 3 વર્ષ બાદ શરૂ થશે પ્રથમ બુલેટ ટ્રેન !

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ
Gujarat મે 16, 2025
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat મે 16, 2025
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
Gujarat મે 16, 2025
પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?