Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

કઠલાલ સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલ સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પસંદગી કરવામાં આવી

કઠલાલ સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલ સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પસંદગી કરવામાં આવી

વોલીબોલ સ્પર્ધા રમવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી માંથી પસંદગી કરવામાં આવી છે આંતર યુનિવર્સિટી ખુશાલદાસ યુનિવર્સિટી હનુમાનગઢ (રાજસ્થાન) કેમ્પસ ખાતે યોજાયેલ નેશનલ લેવલની વોલીબોલ સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટી ની બહેનો ની ટીમમાં કઠલાલ કોલજની વિધાર્થીનીઓ ને સ્થાન મળતા આચાર્ય શ્રી ડૉ.દિવ્યનાથ શુક્લા સર તથા કોલેજ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવામાં આવે છે.

 

રિપોર્ટર – રાજદિપસિંહ ચૌહાણ (ખેડા )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.