click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચકલાસી પો.સ્ટેના પ્રોહિબીશનના ગુનામા છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી LCB પોલીસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચકલાસી પો.સ્ટેના પ્રોહિબીશનના ગુનામા છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી LCB પોલીસ
GujaratKheda

ચકલાસી પો.સ્ટેના પ્રોહિબીશનના ગુનામા છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી LCB પોલીસ

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ નાઓએ બાતમી હકીકતના આધારે આરોપીને દબોચી લીધો.

Last updated: 2025/10/16 at 4:58 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ઇ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓની આગેવાનીમા દિવાળી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યસ્થા જાળવવા સારુ જરૂરી કાર્યવાહી કરવા અને પો.મહાનિરિક્ષક અમદાવાદ નાઓ તરફથી આપવામાં આવેલ સ્પેશીયલ ડ્રાઇવ જેમા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એલ.સી.બી શાખા નડીયાદને સખત સુચના આપેલ જે અનુસંધાને અલગ અલગ ટીમો કાર્યરત કરવામા આવેલ. જે અનુસંધાને સતત કાર્યરત રહી એલ.સી.બી શાખાના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા અને ડ્રાઇવ સબંધી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓની વોચમા સતત કાર્યશીલ હતા.

દરમ્યાન એલ.સી.બી શાખાના હે.ડ કોન્સ. મહાવીરસિંહ કાળુભા તથા પો.કો કુલદિપસિંહ હેમુભા નાઓના અંગત અને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ખેડા જીલ્લાના ચકલાસી પો.સ્ટે. પાર્ટ સી.ગુ.ર.નંબર.૧૧૨૦૪૦૧૭૨૨૦૧૪૮/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ- ૬૫ (એ) (ઇ), ૮૧, ૧૧૬ (બી) મુજબના ગુનાનો આરોપી દિલીપભાઇ લક્ષ્મણભાઇ પરમાર રહે.મુંજપુરા, સીમ વિસ્તાર તા.નડીયાદ જી.ખેડા નાઓને ચકલાસી મુકામેથી પકડી પાડી બી.એન.એસ.એસ.કલમ-૩૫-(1) જે મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Breaking news, Chaklasi Post Office, CM Gujarat, gujarat, gujarati news, Kheda, kheda collector, kheda news, Kheda Police, latest news, LCB police, LCB પોલીસ, localnewsingujarat, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Prohibition, topnews, topnewschannelinindia, અમદાવાદ વિભાગ, ખેડા જીલ્લા, ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, ચકલાસી પો.સ્ટેશન, પ્રોહિબીશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કોણ છે એશલી ટેલિસ, જેમની અમેરિકામાં ગોપનીય દસ્તાવેજોની હેરફેર બદલ થઈ ધરપકડ
Next Article રેલવે મુસાફરોને ધાબળા સાથે હવે કવર પણ મળશે, રેલવેમંત્રીની જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?