click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ જયાં ભવિષ્ય શાળાના દરવાજે પાંખ ફેલાવે છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ જયાં ભવિષ્ય શાળાના દરવાજે પાંખ ફેલાવે છે
GujaratPatan

આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ જયાં ભવિષ્ય શાળાના દરવાજે પાંખ ફેલાવે છે

Last updated: 2025/06/28 at 3:41 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા તથા પાટણ તાલુકાના ખોડિયારપુરા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉમંગભેર શરૂઆત કરવામાં આવી. શાળાના પટગણમાં વિદ્યા અને વિઝનની ગુંજ સાથે બાળકોના પગલાંએ ભવિષ્યનાં સપનાઓને સ્વર આપ્યો.

આ ઉજવણી માત્ર પ્રવેશની નહોતી, પણ એક નવો સંકલ્પ હતો.

મંત્રીના શાબ્દિક શાસ્ત્રોમાં સ્પષ્ટ સંદેશ હતો “જે ભૂલકા આજે શાળાનું બારણું ખખડાવે છે, એ જ કલના ભારતના ઘડવૈયા બનશે”

મંત્રીએ ઉમેર્યું કે, “સને ૨૦૦૩માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પ્રવેશોત્સવની સૌપ્રથમ ચિરપ્રેરક શરૂઆત થઈ, એ આજ  ૨૩મા વર્ષે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. અને આજે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આ ઉજવણી ધૂમધામથી ચાલી રહી છે.

બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું, માતાપિતાઓના દ્રષ્ટિકોણથી પણ વિવિધ શૈક્ષણિક યોજનાઓ પર ચર્ચા થઈ, SMC બેઠક યોજાઈ અને અંતે વૃક્ષારોપણના કાર્યથી સંકલ્પના બીજ પેરાયા. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, પર્યાવરણ, અને સામાજિક વિષયો પર અભિવ્યક્તિ વ્યક્ત કરી અને ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓને ભવ્ય સન્માન અપાયું.

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, “ક્યારેક ૩૭% જેટલો રહેલો ડ્રોપઆઉટ રેટ આજે તંત્રની કટિબદ્ધતા અને લોકોના સહભાગથી નોંધપાત્ર રીતે ઘટ્યો છે.રાજ્ય સરકાર સ્માર્ટ ક્લાસ રૂમ્સ, ડિજિટલ ટૂલ્સ અને અભ્યાસક્રમના આધુનિકીકરણથી શિક્ષણમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવે છે.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાની પ્રમુખ હિરલબેન પરમાર, HUDKO ના નિયામક કે.સી. પટેલ, APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તથા સંગઠનના આગેવાનો અને શિક્ષણપ્રેમી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બાળકોના અવાજે આજે જે ગીત ઊઠ્યું, તે ગુંજાવશે ૨૦૪૭ના વિકાસશીલ ભારત સુધી

“શાળાની વાટે વસંત આવે છે…”

“જ્યાં દરવાજો શાળાનો હોય, ત્યાં દશા દેશની બદલાય”

“બાળપગલાંમાં વિકસિત ભારતનાં પગલાં સંતાયેલાં છે”

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, news channel in india, oneindianews, patan, Patan Collector, Patan district, School, school entrance festival, school news, Siddhapur news, social festival, કન્યા કેળવણી મહોત્સવ, પાટણ, પાટણ તાલુકા, શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫, સિદ્ધપુર તાલુકા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ટોયલેટ સીટ પરથી જોડાયો શખ્સ, વિડીયો વાયરલ
Next Article પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?