click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ
BanaskanthaGujarat

બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ

બનાસકાંઠાના ડીસા-ધાનેરા હાઈવે પર અકસ્માત, નંબર પ્લેટ વિના લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ. કોઈ જાનહાનિ નહીં, તપાસ શરૂ.

Last updated: 2026/06/01 at 6:25 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ નજીક એક લક્ઝરી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, કાર પૂરપાટ ઝડપે હાઈવે પર જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. બેકાબૂ બનેલી કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અને કિલોમીટર દર્શાવતા પથ્થરના પિલ્લર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.

આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે કાર પર કોઈ નંબર પ્લેટ ન હતી અને વાહનમાં નિયમ વિરુદ્ધ કાળા કાચ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

અકસાન્ત બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. સ્થાનિકોએ પોલીસ અને આરટીઓ તંત્ર પાસે માંગ કરી છે કે હાઈવે પર આવા શંકાસ્પદ વાહનો સામે કડક ચેકિંગ કરવામાં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કારના માલિક તથા ચાલક વિશે માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ

વાપી દમણગંગા નદી કેસ: મહિલાની ઓળખ બાદ ખુલાસો, પતિ અને મિત્રની ધરપકડ

છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ

ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન: ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય

TAGGED: @india, AccidentNews, Banaskantha, Banaskantha Accident News, Black Film Car Gujarat, Black Glass Vehicle News, breakingnews, Deesa, Deesa Dhanera Highway Accident, Deesa Highway Accident, Dhanera, gujarat, Gujarat Car Accident, Gujarat Road Accident News, GujaratNews, Highway Accident News, HighwayAccident, IndiaNews, No Number Plate Car, No Number Plate Car India, oneindianews, RoadSafety, TrafficAlert, અકસ્માત સમાચાર, ઈન્ડિયા ન્યુઝ, કાળા કાચવાળા વાહન સમાચાર, ગુજરાત કાર અકસ્માત, ગુજરાત સમાચાર, ટ્રાફિક એલર્ટ, ડીસા, ડીસા ધાનેરા હાઇવે અકસ્માત, ધાનેરા, નંબર પ્લેટ વગરની કાર, બનાસકાંઠા, બનાસકાંઠા અકસ્માત, બનાસકાંઠા અકસ્માત સમાચાર, બ્રેકીંગ ન્યુઝ, રોડ સેફ્ટી, હાઇવે અકસ્માત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાપી દમણગંગા નદી કેસ: મહિલાની ઓળખ બાદ ખુલાસો, પતિ અને મિત્રની ધરપકડ
Next Article ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ
Gujarat જૂન 1, 2026
બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ
Banaskantha Gujarat જૂન 1, 2026
વાપી દમણગંગા નદી કેસ: મહિલાની ઓળખ બાદ ખુલાસો, પતિ અને મિત્રની ધરપકડ
Gujarat Valsad જૂન 1, 2026
છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ
Chhota Udaipur Gujarat જૂન 1, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?