click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી CC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી CC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ
GujaratKheda

વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી CC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ

રૂ. ૬ કરોડના ખર્ચે નડિયાદ–પીજ રોડના નવીનીકરણ કામગીરીને વેગ

Last updated: 2026/07/10 at 11:32 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

નડિયાદ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા નડિયાદ–પીજ રોડના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સિમેન્ટ કોંક્રિટ (CC) રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને ગુણવત્તાયુક્ત ધોરણો જાળવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ રોડના નવીનીકરણ માટે હાલના માર્ગનું ખોદકામ કરી સરેરાશ 300 મી.મી. સુધી મજબૂત ભરાઈ કર્યા બાદ ઉચ્ચ ગુણવત્તાવાળો CC રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગ વધુ ટકાઉ, સુરક્ષિત અને વાહનવ્યવહાર માટે વધુ અનુકૂળ બનશે.

ઉલ્લેખનીય છે કે આ જ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં પીજ ચોકડીથી કેનાલ સુધી પેવર ફિનિશ સાથે ડામર રોડ બનાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નડિયાદ–પીજ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેમજ સ્થાનિક નાગરિકોને લાંબા ગાળાની ગુણવત્તાસભર માર્ગ સુવિધાનો લાભ મળશે.

સ્થળ મુલાકાત દરમિયાન નડિયાદના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈ, કોર્પોરેટરઓ તેમજ માર્ગ અને મકાન (R&B) વિભાગના વિવેકભાઈ જામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

યેશા શાહ

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ભવ્ય ક્રૂઝ તૈયાર, ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટિનેશન બનશે

CJP સ્થાપક અભિજીત દીપકે સામે ફૈઝાન અંસારીની પોલીસ ફરિયાદ, હુમલા કરાવવાનો આક્ષેપ

પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ

પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા

આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય

TAGGED: @india, Gujarat road project, Nadiad CC Road, Nadiad Infrastructure Project, Nadiad Municipal Corporation, Nadiad Pij Road, Nadiad Pij Road Renovation, Nadiad Road Development, oneindianews, Pankaj Desai Nadiad, R&B Department Gujarat, Ramdevpir Mandir Road, Vallabhnagar Cross Road, ગુજરાત રોડ પ્રોજેક્ટ, નડિયાદ CC રોડ, નડિયાદ પીજ રોડ, નડિયાદ મહાનગરપાલિકા, નડિયાદ રોડ નવીનીકરણ, નડિયાદ વિકાસ, પંકજ દેસાઈ, માર્ગ અને મકાન વિભાગ, રામદેવપીર મંદિર, વલ્લભનગર ચાર રસ્તા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડતાલ સંપ્રદાયને વધુ એક ગૌરવ: પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘વેદ-શાસ્ત્ર પંડિત સન્માન – 2025’
Next Article અમેરિકા-ઈરાન તણાવની અસર: MCX પર સોનું ₹800 અને ચાંદી ₹3,777 સુધી તૂટી, રોકાણકારોમાં ચિંતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ભવ્ય ક્રૂઝ તૈયાર, ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટિનેશન બનશે
Gujarat Narmada ઓગસ્ટ 4, 2026
CJP સ્થાપક અભિજીત દીપકે સામે ફૈઝાન અંસારીની પોલીસ ફરિયાદ, હુમલા કરાવવાનો આક્ષેપ
Gujarat ઓગસ્ટ 4, 2026
પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ
Gujarat Porbandar ઓગસ્ટ 4, 2026
પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા
Gujarat ઓગસ્ટ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?