Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ કનીપુરા ભીલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ખાતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ યોજાયેલ કાર્યક્રમમાં કાઉન્સિલર બાલાભાઈ, અનુસૂચિત જનજાતિ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિઠ્ઠલભાઈ, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.