click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા
Gujarat

નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા

PM મોદીએ કહ્યું, બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ આનંદ થયો. અમારી વચ્ચે અનેક વિષયો પર ખૂબ જ સુંદર વાતચીત થઈ.

Last updated: 2025/02/19 at 11:05 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક PM મોદીને મળ્યા છે. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન PM મોદી બધાને મળ્યા. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે PM મોદીએ લખ્યું, બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ આનંદ થયો. અમારી વચ્ચે અનેક વિષયો પર ખૂબ જ સુંદર વાતચીત થઈ. સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવા આતુર છે.

It was a delight to meet former UK PM, Mr. Rishi Sunak and his family! We had a wonderful conversation on many subjects.

Mr. Sunak is a great friend of India and is passionate about even stronger India-UK ties.@RishiSunak @SmtSudhaMurty pic.twitter.com/dwTrXeHOAp

— Narendra Modi (@narendramodi) February 18, 2025

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક હાલમાં તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન, તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ અને વારસાને નજીકથી અનુભવવા માટે અનેક સ્થળોની મુલાકાત લીધી છે.

સંસદ ભવનની મુલાકાત: PM નરેન્દ્ર મોદીને મળતા પહેલા, ઋષિ સુનક, તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને બે પુત્રીઓ સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભારતની લોકશાહી અને સંસદીય પ્રણાલીની સમૃદ્ધ પરંપરાનો અભ્યાસ કર્યો.

यूनाइटेड किंगडम के पूर्व प्रधानमंत्री श्री ऋषि सुनक ने आज अपने परिवार के साथ भारत के संसद भवन का भ्रमण किया।
श्री सुनक ने संसद भवन की भव्य दीर्घाओं व अन्य महत्वपूर्ण स्थलों के साथ संविधान सदन का भी अवलोकन किया, तथा भारत के संसदीय लोकतंत्र की विरासत के बारे में निकटता से जानकारी… pic.twitter.com/bO2GFu0vLZ

— Om Birla (@ombirlakota) February 18, 2025

તાજમહેલની મુલાકાત: આગ્રામાં, સુનક પરિવારએ વિશ્વવિખ્યાત તાજમહેલનું નિહાળ્યું. આ પ્રસંગે, તેઓએ આ સ્મારકની અદભૂત સ્થાપત્ય કળા અને તેના ઐતિહાસિક મહત્વને નજીકથી અનુભવ્યું.

મુંબઈમાં ક્રિકેટ રમતા: મુંબઈમાં, ઋષિ સુનકે પારસી જીમખાનાની મુલાકાત લીધી અને ત્યાં ક્રિકેટ રમતા જોવા મળ્યા. આ પ્રસંગે, તેમણે ક્રિકેટ પ્રત્યેના તેમના પ્રેમને વ્યક્ત કર્યો અને સ્થાનિક ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ: સુનક પરિવાર જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2025માં પણ હાજર રહ્યા, જ્યાં તેમણે સાહિત્ય અને સંસ્કૃતિપ્રેમીઓ સાથે વિચારવિમર્શ કર્યો અને વિવિધ સત્રોમાં ભાગ લીધો.

Union Minister for Finance & Corporate Affairs Smt. @nsitharaman met with Mr. @RishiSunak, United Kingdom’s ex-PM and Member of Parliament, in New Delhi, today.

Both leaders discussed potential new avenues to strengthen market-based financial ties and drive economic growth.… pic.twitter.com/yVOcjq0hqx

— Ministry of Finance (@FinMinIndia) February 18, 2025

આ પ્રવાસ દરમિયાન, ઋષિ સુનક અને તેમના પરિવારએ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ઇતિહાસ અને કળાને નજીકથી અનુભવતા, બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે.
આ દરમિયાન રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ તેમની સાથે હાજર હતા. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહે સુનક અને તેમના પરિવારનું સ્વાગત કર્યું. ઋષિ સુનકે સંસદ ભવનમાં ગેલેરી, ચેમ્બર અને બંધારણ ખંડની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે તેની સ્થાપત્ય અને ભવ્યતાની પ્રશંસા કરી.

નાણામંત્રીને પણ મળ્યા ઋષિ સુનક

આ દરમિયાન ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે પણ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ નવી તકોની ચર્ચા કરી જે બંને દેશો વચ્ચે બજાર-આધારિત નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. નાણા મંત્રાલયે ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા. પોસ્ટમાં જણાવાયું છે કે, બંને નેતાઓએ બજાર-આધારિત નાણાકીય સંબંધોને મજબૂત કરવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે સંભવિત નવી તકોની ચર્ચા કરી. નાણામંત્રીએ નોંધ્યું કે, કોમનવેલ્થનો ઉપયોગ G-7 એજન્ડામાં પરસ્પર હિતના મુદ્દાઓ લાવવા માટે કરવો મહત્વપૂર્ણ છે, જેનાથી વૈશ્વિક દક્ષિણને ફાયદો થાય.

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Finance Minister Nirmala Sitharaman, former British PM Rishi Sunak, History, India-UK relations, India's diverse culture, Narendra Modi, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ, પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
Next Article ‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?