click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા આરોગ્ય તંત્રનું વિસ્તૃત આગોતરુ આયોજન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા આરોગ્ય તંત્રનું વિસ્તૃત આગોતરુ આયોજન
GujaratNarmada

COVID 19 ની સંભવિત પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને નર્મદા આરોગ્ય તંત્રનું વિસ્તૃત આગોતરુ આયોજન

615 ઓક્સિજન બેડ, ઉપકરણો સહિત આવશ્યક સાધનોની પુરતી માત્રામાં ઉપલબ્ધ

Last updated: 2025/05/28 at 4:44 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

RT-PCR લેબોરેટરી અને દવા-સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી

રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઇને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે COVID-19 સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાનાં તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ છે અને 25 ICU બેડ ઉપલબ્ધ છે. જેમાં GMERS મેડિકલ કોલેજમાં 354 બેડ (220 ઓક્સિજન, 25 ICU), સબ ડિસ્ટ્રિક્ હોસ્પિટલમાં 150 બેડ (117 ઓક્સિજન), કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 120 બેડ (110 ઓક્સિજન), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 બેડ (162 ઓક્સિજન) અને અર્બન હેલ્થ સેન્ટરમાં 6 બેડ (6 ઓક્સિજન) ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આરોગ્યતંત્ર સજ્જ છે.

નોંધનીય છે કે, ઓક્સિજન પ્લાન્ટ અને ઉપકરણોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવીએ તો 12 PSA પ્લાન્ટ 10, 12 ઓક્સિજન ટેંક, 822 જંબો સિલિન્ડર, 131 વેન્ટિલેટર, 299 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 4 HFNC મશીન, 3 માઇક્રો ઇન્ફ્યુઝન પમ્પ, 43 મલ્ટી પારા મોનિટર (પેડિયાટ્રિક + એડલ્ટ), 1 પોર્ટેબલ સક્શન મશીન, 2 ઇલેક્ટ્રિક સક્શન મશીન, 1 પોર્ટેબલ એક્સ-રે મશીન ઉપલબ્ધ કરી તૈયાર રાખવામાં આવ્યા છે.

GMERS મેડિકલ કોલેજ રાજપીપલા, SDH ગરુડેશ્વર અને દેડિયાપાડા ખાતે RT-PCR લેબોરેટરીની ઉપલબ્ધતા તેમજ 2660 ટ્રિપલ લેવલ માસ્ક, 4898 N-95 માસ્ક, 9518 PPE કિટ, 2550 કેપ ઓસેલ્ટામિવિર 75 મી.ગ્રા., 1850 ઓસેલ્ટામિવિર 45 મી.ગ્રા., 2210 ઓસેલ્ટામિવિર 30 મી.ગ્રા., 46 ઓસેલ્ટામિવિર સીરપ, 500 VTM કિટ અને 300 એન્ટિજેન કિટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ-19 ની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાને લઈને સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર છે, તેમ નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જણાવાયું છે.

You Might Also Like

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી

US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે

2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

TAGGED: advance planning, COVID-19 situation, Narmada, Narmada Collector, Narmada Health System, Narmada news, narmada police, નર્મદા આરોગ્ય તંત્ર, નર્મદા જિલ્લા આરોગ્ય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
Next Article સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
Gujarat મે 29, 2025
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Gujarat મે 29, 2025
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
Gujarat મે 29, 2025
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
Gujarat મે 29, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?