24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ
ઉમરેઠની જી.આઈ.ડી.સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતરમાં રહેતા રહીશો થોડા દિવસથી વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રહીશોનાં ઘરે MGVCL દ્વારા 24 કલાકનું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસથી અચાનક 8 કલાક...
ઉમરેઠ બ્રહ્માકુમારીઝ સેંટરમાં નાના બાળકો વચ્ચે ઉજવાયો રક્ષાબંધન પર્વ
ઉમરેઠમાં બ્રહ્માકુમારીઝ સેંટરમાં નાના બાળકોના ટ્યુશન ક્લાસ ચલાવતા ધરા મેડમ દ્વારા ટ્યુશનમાં આવતા દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે રક્ષાબંધન પર્વ આયોજિત થયો. આ રક્ષાબંધન ઉત્સવમા?...
શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્?...
બદરપુર,હિલોલ ગામ અને સરખેજ સીમ વિસ્તાર માં ઘરો મા પાણી ભરાઈ ગયા છે
રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ રોડ માં ક્યાંય પાણી ના નિકાલ માટે કોઈ જ નાળુ મુકવા માં ન આવતા આજુ બાજુ ના પાંચ સાત ગામો ની હાલત કફોળી બનવા પામી છે. ઘણા દિવસો થી ગુજરાત નાં અમુ...
ઉમરેઠમાં સોસાયટી વિસ્તારમાં વીજ કરંટ લાગતા સંજયભાઈનું કરુણ મોત
ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશર?...
બે વર્ષે પૂર્વે નજવી બાબતે બોલાચાલી ને લઈ ને હત્યા ના કેસમાં કોર્ટે એક આરોપીને આજીવન કૈદ ની સજા ફટકારી
શહેરના પાનવાડી વિસ્તારમાં બે વર્ષ પેહલા સામે જોવાની નજીવી બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અન્ય બે આરોપીઓને ત્રણ વર્ષની સજા અને અન્ય ત્રણ આરોપીઓને શંક...
ભાવનગર રેલ્વે મંડળના રાજુલા-પીપાવાવ સેકશનમાં ડ્રાઈવર ની સમય સુચકતના કારણે 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા હતા
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિંહોના સરંક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે ત્યારે ભાવનગર ડિવિઝન અંતર્ગત આવતા ટ્રેન ટ્રેકમાં ઘણા વિસ્તારો એવા છે જેમાં વન્ય જીવો ખાસ કરીને સિંહોની અવરજવર થતી હોય ?...
PM-JANMAN અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં આદિમ જૂથના લોકોને તા.૨૩ મી ઓગષ્ટ ૨૦૨૪ થી શરૂ કરાયેલી વિવિધ સરાહનીય કામગીરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્વારા ૧૫ મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રધાનમંત્રીએ જનજાતિ આદિવાસી ન્યાય મહા-અભિયાન (PM-JANMAN) જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના આદિમજૂથના લાભાર્થી...
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે ગ્રામજનો સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લોકો સાથે સંવાદ કરતા સમયે મેં જણાવ્યું કે, ઝઘડિયા તાલુકાનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જી.આઈ.ડી.સી.માં ઘણા ઉદ્યોગો આવેલા છે. ક્વોરી, સિલિકા તેમજ રેતી સાથેના ખુબ જ મોટાં વ્યવસા?...
ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માતરના નદીકાંઠાના ગ્રામજનોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં પણ શેઢી વાત્રક નદી કાંઠાના ગામડામાં પણ અ...