ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...
22 આરબ દેશો પેલેસ્ટાઈનની સાથે, ઈઝરાયેલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો
હમાસે કરેલા આતંકી હુમલા બાદ વળતા પ્રહાર રૂપે ગાઝા પટ્ટીમાં ખાવા પીવાનો અને વીજળીનો સપ્લાય બંધ કરી દેવાયો છે ત્યારે હવે આરબ દેશો પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં બોલી રહ્યા છે. ઈજિપ્તમાં આરબ...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉમરાહ કરવા જેદ્દાહ પહોચ્યાં
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PML-Nના સુપ્રીમો નવાઝ શરીફ ગુરુવારે લંડનથી જેદ્દાહ પહોંચ્યા હતા. તે સાઉદી અરેબિયામાં એક સપ્તાહ રોકાશે અને ઉમરાહ કરશે. પૂર્વ વડાપ્રધાનની સાથે તેમના પરિવારના સ?...
ઉત્તર ગુજરાતથી પણ નાનું છે ઈઝરાયેલ, તાકાત એવી કે 6 દિવસમાં જ 8 ઈસ્લામિક દેશોને કર્યા હતા ઘૂંટણીએ
સારા પાડોશી મળવા ભાગ્યની વાત છે. જો પાડોશી જ સારા ન મળે તો હંમેશા તણાવ રહે છે. હાલ ઈઝરાયેલની પરિસ્થિતિ એવી જ છે. આમ જોવા જઈએ તો જનસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ આ ખુબ જ નાનો દેશ છે. પણ જો એની સેન...
બ્રિટનના વિદેશ મંત્રીને પણ હમાસના રોકેટ હુમલાનો થયો અનુભવ, દોડીને શેલ્ટરમાં આશ્રય લેવો પડ્યો
ઈઝરાયેલ પર હમાસે કરેલા આતંકી હુમલા બાદ હવે ઈઝરાયેલે હમાસને ખતમ કરી દેવા માટે વળતા હુમલા શરૂ કર્યા છે. તેની વચ્ચે બ્રિટનના વિદેશ મંત્રી ઈઝરાયેલને સમર્થન આપવા માટે દક્ષિણ ઈઝરાયેલના ઓફાકિમ શહ...
જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલથી ખાલી થઈ જશે તમારૂ બેંક એકાઉન્ટ
દેશમાં દરરોજ નવા સાયબર ક્રાઈમના (Cyber Crime) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ફ્રોડનો શિકાર બની રહ્યા છે. હાલમાં મોટાભાગના ટ્ર્રાન્સેક્શન UPI દ્વારા કરવામાં આવે છે. છેત?...
અમેરિકાની શસ્ત્ર સરંજામના જથ્થાની પહેલી ખેપ ઇઝરાયેલ પહોંચી ગઈ
અમેરિકાના આધુનિક શસ્ત્રો અને સરંજામનો પહેલો જથ્થો ઇઝરાયેલ આવી પહોંચ્યો છે. આ સાથે મધ્યપૂર્વમાં અમેરિકા ઇઝરાયેલનું ગાઢ સાથી છે તેનો વધુ એક પુરાવો આ વિમાનવાહક જહાજો અને નૌકાદળનું જહાજ મોકલ?...
જો તમારૂ ખાતુ પણ Bank Of Barodaમાં હોય તો જાણી લો આ સમાચાર, RBIએ કરી મોટી કાર્યવાહી, શેયરનો ભાવ ગગડ્યો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પબ્લિક સેક્ટરની બેન્ક ઓફ બરોડાને તેની મોબાઈલ એપ્લિકેશન ‘બોબ વર્લ્ડ’ (BoB World) પર નવા કસ્ટમરને જોઈન કરવાથી પ્રતિબંધ લગાવી દીધો છે. RBIએ આ પ્રતિબંધ તાત્કાલિક રીતે લગાવ્યો ?...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...
ઈઝરાયલ પર હુમલો કરવો પેલેસ્ટાઈનને ભારે પડ્યો.
યુરોપિયન કમિશને પેલેસ્ટિનિયનોને તેની વિકાસ સહાયની સમીક્ષા શરૂ કર્યાના એક દિવસ પછી આ ઘોષણાઓ આવી છે. કોપનહેગનની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પેલેસ્ટાઈનને ડેનિશ વિકાસ સહાયને અટ...