Ambani-Adani-Tata નું એશિયન ગેમ્સ સાથે છે ખાસ કનેક્શન, ભારતને 107 મેડલ મેળવવામાં કરી છે મદદ
એશિયન ગેમ્સમાં ભારતે ખુબ સારૂ પ્રદર્શન કર્યું છે.ભારતીય ખેલાડીઓએ 107 મેડલ જીત્યા છે. આ મેડલ જીતવા પાછળ દેશના કેટલાક ઉદ્યોગપતિઓનો પણ ફાળો છે. કારણ કે તેઓ પણ એશિયન ગેમ્સ સાથે તેમનું ખાસ કનેક્શન ?...
ઇઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં હમાસ આંતકીઓના શબ, 1500 આંતકી ઠાર કર્યાનો સ્થાનિક મીડિયાનો દાવો
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે ઇઝરાયેલ ગાજાપટ્ટીની સંપ...
ભારત થી દુબઈ જઈ રહેલા વિમાનને Hijack કરવાનો E-mail મળ્યો, જાણો પછી શું થયું?
ભારતથી દુબઈ જઈ રહેલા પ્લેનને હાઈજેકકરવાની ધમકી મળતાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી એરપોર્ટ ઓથોરિટીને એક ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી હતી. તંત્રએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા અને સલામતીના પગલાંની ખ...
વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે ઇઝરાયેલના સૈન્યની ગણના, જાણો તેની તાકાત વિશે
ઇઝરાયેલની સૈન્ય તાકાતને કારણે તેની વિશ્વના શક્તિશાળી દેશોમાં ગણના થાય છે. 20,770 વર્ગ કિલોમીટર વાળા દેશની 273 કિલોમીટર લાંબી તટીય સીમા છે જ્યારે 1068 કિમીની સરહદ અન્ય દેશો સાથે છે. વીસ હજારથી વધુ વર?...
અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાશે! ટોચનું આ બિઝનેસ ગ્રુપ ખરીદવા માટે એકત્ર કરી રહ્યું છે પૈસા
અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાવા જઈ રહી છે. એક સમયે દેશની ટોપ ટેલીકોમ કંપનીઓમાં નંબર 1 પર રહેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ચલાવનારા બિઝનેસમેન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પણ વેચાવ...
‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું’: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત, કહ્યું- એવી કિંમત વસૂલશું કે દશકો સુધી યાદ રહેશે
હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર વિનાશકારી હુમલો કર્યા બાદ હવે ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોની ક્રૂરતાથી હત્યા કર્યા બાદ ઇઝરાયેલે ‘ઑપરેશન આયરન સ્વોર્ડ્સ?...
પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 4 હજારને પાર
અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલ ભારે ભૂકંપના આંચકાથી તારાજી સર્જાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે, અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ?...
ડૉ. જીતેન્દ્ર સિંહે ‘ભારત-સ્વીડન ઇનોવેશન ડે’ મીટને કરી સંબોધિત, વધુ સારો સહયોગનું આપ્યું વચન
ભારત સરકાર વતી બોલતા ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, બંને બાજુની કંપનીઓને સહયોગી સંશોધન અને માનવ સંસાધનોના વિનિમયમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. ડૉ. જિતેન્દ્ર સિંહે ધ્યાન દોર...
ઈઝરાયલ સંરક્ષણ મંત્રીએ ગાઝા ઉપર સંપૂર્ણ ઘેરો નાખી દીધો : વીજળી, અન્ન અને જળ પૂરવઠો કાપી નાખ્યો
૨૦૦૭માં ગાઝાપટ્ટી ઉપર હમાસે કબ્જો જમાવ્યા પછી ઈઝરાયલ અને ઈજીપ્તે તેની ઉપર વિવિધ પ્રતિબંધો મુક્યા છે. ઈજીપ્તના સંરક્ષણ મંત્રીએ ગાઝાપટ્ટી ઉપર સંપૂર્ણ ઘેરાબંધી કરવા હુકમ કર્યો છે અને વીજળી, ?...
હમાસ સમર્થક ન તો ઉગ્રવાદી કે ન તો સ્વતંત્રતા સેનાની, તેઓ માત્ર આતંકવાદી છે: બ્રિટિશ PM
પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ (Israel-Hamas War)નો વિનાશ વેર્યો છે. એવામાં ચાર દિવસથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ વચ્ચેના આ યુદ્ધના પડઘા વિશ્વભરમાં સંભળાય રહ્યા છે. આ પડઘા બે ભાગમાં વિખરાયેલ?...