ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું છે. સાત્વિક- ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી ભારતેને બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતા. ત્યા...
રક્ષા મંત્રાલયે ભારતીય સેનાના જવાનોના વિકલાંગતા પેન્શનના નિયમોમાં કર્યો ફેરફાર, જાણો નવી જોગવાઈ
રક્ષા મંત્રાલયે સૈન્ય કર્મચારીઓના વિકલાંગતા પેન્શનના દુરુપયોગને રોકવા માટે નવી નીતિ બનાવી છે. આ નીતિ 21 સપ્ટેમ્બર 2023 બાદ રિટાયર્ડ થઈ રહેલા સૈનિકો પર લાગુ થશે. આ તારીખ પહેલા રિટાયર્ડ થયેલા સૈ?...
બેંકોમાં આજ પછી નહીં બદલી શકાય 2000ની નોટ, નોટ બદલવા માટે આ જગ્યાએ જવું પડશે
તમારી પાસે પણ જો 2000 ની નોટ (2000 Rs Note) હોય તો તેને બદલાવવા કે જમા કરાવવા માટેનો આજે છેલ્લો ચાન્સ છે. 2000ની નોટ બદલાવવા માટે સરકારે 7 ઓક્ટોબર (7 October )નો દિવસ આપ્યો છે, તેના પછી બેંકો (Bank) નોટો નહી બદલી આપે અને જ...
UKમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે ખાલિસ્તાની, પોલીસ પણ કાર્યવાહી નથી કરતી: રેસ્ટોરન્ટના માલિક હરમન સિંહ કપૂર
UKની રાજધાની લંડનમાં એક શિખ રેસ્ટોરન્ટના માલિક હરમન સિંહ કપૂરની કાર પર થોડા દિવસો પહેલા ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હત?...
હમાસનો ઈઝરાયલ પર રોકેટ એટેક : રાજધાની સહિત બે શહેરોને નિશાના બનાવ્યા, યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
ઈઝરાયલ પેલેસ્ટિનિયન વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે એવામાં આજે વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા ડઝનેક રોકેટ છોડી ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ગાઝા સ્ટ્રી?...
X, Youtube અને Telegram ને IT મંત્રાલયે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
ભારત સરકારે હવે ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ થતા બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના ર?...
WTOએ 2023 માટે વેપાર વૃદ્ધિની આગાહીને 0.8 ટકા સુધી ઘટાડી
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ) એ ૨૦૨૩ માટે તેના વેપાર વૃદ્ધિ અનુમાનને ઘટાડીને ૦.૮ ટકા કરી દીધું છે. વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદી વચ્ચે આ અંદાજ ઘટાડવામાં આવ્યો છે. ઓર?...
હવે બસ થોડા કલાકો અને પછી 2000 રૂપિયાની નોટ રદ્દી ? આ બધી મુશ્કેલીઓ નક્કી
જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની ચલણી નોટ બચી ગઈ છે તો જણાવી દઈએ કે હવે આપની પાસે ગણતરીના કલાક બચી ગયા છે. નોટને બદલી નાખવા માટે આજે છેલ્લી તક છે. આજે અગર તમે તેમે બદલી નથી શકતા તો કાગળના કુચાથી વ?...
ચક્રવાતી તોફાન સામે ઝઝમૂતાં તાઈવાનને ચીન ઘેરે છે વિમાનવાહક જહાજ સાથે ૩ યુદ્ધ જહાજોથી ઘેરો નાખ્યો
નવીદિલ્હી : ૧ ઓક્ટો. ૧૯૪૯ના દિવસે માઓનાં નેતૃત્વ નીચે ચીન સામ્યવાદીઓના શાસન નીચે આવ્યું તે સમયે દ.પૂ. ચીનનાં બંદર ફુચાઉ ઉપર રહેલા ડૉ.સોન-સાન-સેન અને ચ્યાંગ-કાઈ-શેફનાં નેતૃત્વ નીચેના પ્રજાસત્?...
ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે : નરેન્દ્ર મોદી ઉપર વ્લાદીમીર પુતિને પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ભારતનું નેતૃત્વ આત્મલક્ષી છે તેમનાં નેતૃત્વ નીચે હાઈટેક એક્સપોર્ટ્સ સતત વધી રહ્ય?...