ભારત પર વિશ્વની નજર, ક્લીન, ક્લિયર અને સ્ટેબલ સરકાર ખુબ જ જરૂરી: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ભારત મંડપમ ખાતે G20 કનેક્ટ ફિનાલેને સંબોધિત કર્યું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મેક ઈન્ડિયાથી લઈને ચંદ્રયાન-3 સુધીની વાત કરી. આ સાથે દેશમાંથી ભ્રષ્ટાચાર ન...
વાયુસેનાને મળશે 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295: રક્ષામંત્રી રાજનાથ સિંહે ૐ અને સ્વસ્તિકનું બનાવ્યું પ્રતિક
ભારતીય વાયુસેનાના આધુનિકીકરણમાં લાગેલી મોદી સરકાર એક તરફ ફાઈટર જેટ ખરીદી રહી છે, તો બીજી તરફ ઓછા સમયમાં સેનાને કોઈપણ સ્થળે લઈ જવા સક્ષમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સૌથી મોટો કાફલો તૈયાર કરી છ...
ત્રીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા, નેહા ઠાકુરે સિલ્વર અને ઈબાદ અલીએ બ્રોન્ઝ જીત્યો
એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી ગયો છે. આ વખતે નેહા ઠાકુરે વુમન્સ સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ભારત માટે એશિયન ગેમ્સમાં 12મો મેડલ છે. ભારતે બીજા દિવસના અંતે 2 ગો...
Apple ભારતથી એક્સપોર્ટ કરવામાં નંબર-1 બ્રાન્ડ બની, દેશના કુલ 12 મિલિયન શિપમેન્ટમાંથી 49 ટકાની શિપિંગ કરી
દુનિયાભરમાં જાણીતી સ્માર્ટફોન કંપની Apple ભારતમાં સતત રોકાણ કરી રહી છે. Apple ચીન પર પોતાની નિર્ભરતા ઓછી કરવાનું પ્રયત્ન કરી રહ્યું છે. જેથી તેણે ગત વર્ષોમાં ભારતમાં iPhone બનાવવું શરુ કર્યું છે. Apple સિ?...
હિન્દુઓનું સૌથી મોટું મંદિર બનીને તૈયાર, 183 એકરમાં ફેલાયેલ, 10 હજાર મૂર્તિઓ ધરાવતા આ મંદિરની જાણો શું છે ખાસ વાતો
ભારતની બહાર નિર્મિત દુનિયાના સૌથી મોટા આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ ન્યુ જર્સીમાં થવાનું છે. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લગભગ 90 કિમી દક્ષિણમાં અથવા તો વોશિંગ્ટન ડીસીથી લગભગ 28...
અઝરબૈઝાન : ઓઈલ ડેપોમાં ભયંકર વિસ્ફોટ, 20 શરણાર્થીઓના મોત, 300 ઈજાગ્રસ્ત
અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટ માં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેલાલો મુજબ લગભ...
સુપ્રીમ કોર્ટે કોલેજિયમ મુદ્દે ફરી સરકારને આડે હાથ લીધી, 80 ફાઈલો અટકાવતા કર્યો સવાલ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થાનો મુદ્દો થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ન્યાયાધીશની નિમણુંક માટે કાર્યપાલિકા અને ન્યાપાલિ?...
ગુજરાતમાં પુર અસરગ્રસ્ત વિસ્તારના નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ?...
ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ભંગારના વાડામાં ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી
કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિસ્તારમાં ભંગારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે. GIDC વિસ્તારમાં આ આગ લાગી છે. GIDC વિસ્તારમાં આગ લાગવાને લઈ 4 જેટલા ફાયર ફાયટરની ટીમો સ્થળ પહોંચી હતી. ભંગારના સામાનમાં આ?...
સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા
અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળો પર IT વિભાગે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોનમાં 250 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે તેમજ કરોડો રૂપિયા અને ઝવેરાત પણ સી...