‘એક દેશ એક ચૂંટણી’ને લઈ કમિટીની આજે પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (Ramnath Kovind) આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં ભૂતપૂર?...
કેનેડામાં વસતા ભારતીયો માટે મહત્વના સમાચાર, કોન્સ્યુલર સેવાઓ અંગે ભારતીય એમ્બેસીએ આપ્યું મોટું અપડેટ
કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ (India-Canada Row) ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના PM જસ્ટિન ટુડો (Justin Trudeau)ના આરોપોને ફગાવી દીધા ?...
રાષ્ટ્રની પ્રગતિ માટે સબળ, સંપૂર્ણ બહુમતિવાળી સરકાર અનિવાર્ય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ વિધેયક પસાર થઈ જવા બદલ રાષ્ટ્રના મહિલાઓને અભિનંદન પાઠવ્યાં હતાં સાથે તેની પરિવર્તનશીલ અસર ઉપર પણ ધ્યાન દોર્યું હતું. આ નારી શક્તિ વંદન-અધિનિયમ સંસદમ?...
અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવ...
સુરતના સિટીલાઇટમાં સાજીદે 16 વર્ષની હિંદુ સગીરા ફસાવી: વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી કરતો રહ્યો શોષણ, થઈ ધરપકડ
સુરત છેલ્લા ઘણા સમયથી લવ જેહાદ અને મુસ્લિમ આરોપીઓ દ્વારા હિંદુ યુવતીઓના શોષણનું હબ બનતું જઈ રહ્યું છે. તેવામાં સુરતમાં હિંદુ વાલીઓ માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક મ...
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ વચ્ચે હવાઈ ભાડામાં 25 ટકાનો વધારો !
ઈન્ડિયા કેનેડા વિવાદ ઓછો થવાને બદલે દિવસેને દિવસે વધુ ગરમ થઈ રહ્યો છે. બંને દેશોની કડવાશની અસર હવે સામાન્ય જનતા પર પણ થવા લાગી છે. હકીકતમાં, રાજદ્વારી, અર્થતંત્ર અને સામાન્ય માણસની પ્લેટ પછી ?...
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને આપ્યો ઝટકો, શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વેની માંગની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. અગાઉ પહેલી જુલાઈએ ઈ...
‘મને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે’, લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં કરી અરજી
લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશીયલ કોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજી તેને ગેંગસ્ટર કે આંતકવાદી ન કહેવાને સંદર્ભે કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈ પણ કેસ?...
યોગી સરકારની નીતિ અને રણનીતિથી સંઘ સતુષ્ટ, લોકસભા ચૂંટણી પહેલા ઘડાઈ શકે છે મોટી યોજના
2024ની ચૂંટણી પહેલા જ યુપીની રાજધાની અને દેશના સૌથી મોટા રાજ્ય લખનઉંમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સંઘ, સંગઠન અને સરકારના ટોચના માણસોનું મેરેથોન મંથન ...
ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો પીએમ પદની રેસમાં પાછળ ...