મણિપુર હિંસા કેસની સુનાવણી ગુવાહાટી હાઈકોર્ટમાં થશે, સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કર્યા
મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. https://twitter.com/ANI/status/169495198...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં લેશે ભાગ
એક તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્...
BRICS સમીટમાં PM મોદી અને જિનપિંગ આમને-સામને, LAC મુદ્દો છેડાતા જાણો શું થઈ બન્ને નેતાઓ વચ્ચે વાતચીત ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટની બાજુમાં વાટાઘાટો દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LaC) પર “વણઉકેલાયેલા” મુદ્દાઓ અંગે ભારતની ચિંતાઓ જ...
૨૦૦૦ વર્ષ પહેલા ભારતમાં આંખ અને કાનની પ્લાસ્ટિક સર્જરી થતી હતી
આવી જ એક હસ્તપ્રતનો અંગ્રેજીમાં અનુવાદ કરીને કેનેડા, બ્રિટન, જાપાનના સંશોધકોએ તેની ક્રિટિકલ એડિશન પ્રકાશિત કરી છે.જેમાં વડોદરાના બે સંશોધકોએ પણ પોતાનુ યોગદાન આપ્યુ છે. કેનેડાના આલ્બર્ટા ય?...
ચંદ્રયાન-2ના ઓર્બિટરે મોકલી ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો, ISROએ ટ્વિટ કરી આપી માહિતી
ચંદ્રયાન-3ની સફળતાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આનંદિત છે. ભારતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી દુનિયામાં કોઈ બીજો દેશ કરી શક્યો નથી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. હવે ત્યાં...
‘અજિત અમારા નેતા, NCPમાં કોઈ વિભાજન થયું નથી..’ શરદ પવારનું મોટું નિવેદન, MVA મુંઝવણમાં
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થયાની વાતને નકારી ?...
સુરતમાં પ્રેમ લગ્ન બાદ હિન્દુ યુવતીએ મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઈનકાર કરતા બંગાળી યુવક ‘રોહિત શર્મા’ બની ગયો
યુવક સ્પામાં સાથે નોકરી કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ થતા લગ્ન કર્યા જોકે યુવતીએ મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઈનકાર કરતા યુવકે આવો જુગાડ કર્યો અને રોહિત શર્માના નામથી નકલી આધારકાર્ડ બનાવડાવ...
હવે સામાન્ય માણસ માટે સારવાર થઇ મોંધી! વાર્ષિક 14 ટકાના દરે મોંઘવારી વધી, 5 વર્ષમાં ખર્ચ બમણો
દિવસેને દિવસે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે. તેના ઉપર, કોવિડ સમયગાળાથી, હોસ્પિટલમાં પણ સારવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમા...
ચંદ્ર પર ઉતરતા જ વિક્રમ લેન્ડરે શરુ કર્યુ કામ, નજીકથી આવો દેખાય છે ચંદ્ર
ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે. 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ઉતર્યા બાદ તેનું કામ શરૂ કરી દીધું છે. ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચ્યા બાદ ચંદ્રની પ્ર?...
દુશ્મનોને માફ નથી કરતા પુતિન, પ્રિગોઝીન અગાઉ આ લોકોને પાડી દીધા હતા ઠેકાણે
વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. વેગનર સાથે જોડાયેલી ટેલિગ્રામ ચેનલે પણ પ્રિગોઝિનના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વેગનર ચીફ ?...