ભારતની UPI ટેક્નોલોજીની દુનિયા થઈ દીવાની, વિશ્વના વધુ 30 દેશમાં શરૂ થશે, જાણો ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ટેક્નોલોજી
ભારતમાં જર્મન એમ્બેસી, દેશના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આંનદીત થવા પામી છે. તેમણે ભારતીય યુપીઆઈની જોરદાર પ્રશંસા કરી છે. આ અંગે તેણે X (Twitter) પર કેટલીક તસવીરો શેર કરી હતી, જે થોડી જ વારમાં વાયર...
ચંદ્રયાન માત્ર માહિતી જ નહીં ભારતને કરોડોની કમાણી પણ આપશે, Moon Economics સાથે ISRO ધાક જમાવશે
રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો ચંદ્ર(Moon) પર પહોંચવા અને બેઝ બનાવવા માટે હરીફાઈ કરી રહ્યા છે. ચંદ્ર પરની રેસ પાછળ ચંદ્ર અર્થશાસ્ત્ર છે. ચંદ્રની રેસમાં અમેરિકા અને રશિયા પાછળ ?...
સોફ્ટ લેન્ડિંગ પછી છે મહત્વની લડાઈ, ચંદ્રને સ્પર્શ્યા પછી વિક્રમ અને પ્રજ્ઞાન શું કરશે?
ચંદ્રયાન-3ના ઉતરાણનો સમય હવે નજીક આવી રહ્યો છે. ઈસરોએ બુધવાર એટલે કે 23 ઓગસ્ટ સાંજે 6.40 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. જો કે, પરિસ્થિતિના આધારે તેની તારીખ બદલી શકાય છે અને લેન્ડિંગના નિર્ધારિત સમયન...
CM યોગીના પગ સ્પર્શ કરવા પર ચાલી રહેલ વિવાદ વચ્ચે રજનીકાંતે આપ્યો જવાબ , કહ્યું કેમ પગે લાગ્યા
તાજેતરમાં જ સુપરસ્ટાર રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌ ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેઓ સીએમ યોગીના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. જે બાદથી વિવ?...
‘અમૃત ભારત યોજના’ હેઠળ દેશના 1300 રેલ્વે સ્ટેશનોનું થશે આધુનિકીકરણ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના 1,300 રેલવે સ્ટેશનોને પુનઃવિકાસ અને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ગ?...
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં BSFને મળી મોટી સફળતા, LoC પર બે ઘૂસણખોરોને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર BSFને મોટી સફળતા મળી છે. BSFના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા BSFના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોર?...
IndiGoની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, સારવાર પહેલા જ થયું મોત
IndiGo એરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અન?...
પ્રત્યેક સફળ પુરૂષની પાછળ એક મહિલા રહેલી છે AWWAના સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 'નારી શક્તિ'ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે 'પ્રત્યેક સફળ પુરૂષની સાથે એક મહિલા રહેલી છે.' મ્યુઝિકથી મિસાઇલ્સ સુધી નારી શક્તિએ ઘણી ઉંચાઈઓ સિદ્ધ કરી છે. તે પ્રા...
મોદી અને જિનપિંગ વચ્ચે મંત્રણા થવાની શક્યતા
દક્ષિણ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સના શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિદેશ સચિવ વિનય ક્વાત્?...
2003માં મિસ્ટર બંટાધરની સરકાર હટી, MP હવે વિકસિત રાજ્ય બન્યું, અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહ?...