ચંદ્રયાન-3એ લીધેલી ચંદ્રની લેટેસ્ટ તસવીરો ISROએ કરી જાહેર, ચંદ્રની સપાટી નજીકથી જોવા મળી
ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે વિક્રમ લેન્ડર સંપૂર્ણપણે તૈયાર છે. ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર લેન્ડ થવામાં હવે ફક્ત 3 જ દિવસ બાકી છે. ચંદ્રયાન 3નું લેન્ડર 23 ઓગસ્ટે 2023ના રોજ સાંજે 6 વ?...
મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરે સંતોના સાનિધ્યમાં હરિભક્તોને આનંદની હેલી
રિપોર્ટ- ડો.કેશુભાઈ મોરસાણિયા, મુંદ્રા મુન્દ્રાની ઉગમણી ભાગોળે આવેલ અધ્યાત્મ સુખના સરનામામાં સમાં સ્વામી નારાયણ મંદિરે અધિકમાસ નિમિત્તે ઘનશ્યામ બાળલીલા કથાની પુર્ણાહુતિ અને બાર કલ...
ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલા! સ્વીડનમાં ટેરેરિસ્ટ એલર્ટ જાહેર, ડેનમાર્કે સરહદો પર સુરક્ષા વધારી
સ્વીડન-ડેનમાર્કમાં કુરાનની નકલો સળગાવવાની ઘટનાઓ બાદ આ દેશોમાં ભયનો માહોલ છે. કુરાન સળગાવવાની ઘટનાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થયો હતો. ઇસ્લામિક અને બિન-ઇસ્લામિક દેશોએ તેની ટીકા કરી હતી. મુસ્લિમ...
Jet Airways ની ફ્લાઈટમાં થઈ શકે છે વિલંબ, જાણો ક્યાં અટક્યો મામલો
નાદાર જેટ એરવેઝના સફળ બિડર જાલાન-કાલરોક કન્સોર્ટિયમ (JKC)એ શુક્રવારે એરલાઇનના ધિરાણકર્તાઓને રૂ. 350 કરોડ ચૂકવવા માટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) પાસે વધુ સમય માંગ્યો હતો. ચૂકવણીની તાર?...
હિંડનબર્ગને ઊતરી ગયું રિસર્ચનું ભૂત! અદાણી પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ, માર્કેટ કેપ 11 લાખ કરોડને પાર, જાણો કયા શેરમાં થયો વધારો
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે ગૌતમ અદાણીને તેમની કંપનીઓ પર નકારાત્મક અહેવાલ જાહેર કરીને મોટો ઝટકો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલ પછી, કંપનીના શેર અને માર્કેટ કેપ નીચે પડી ગયું હતું. હવે અ...
ગદર 2ની સફળતા બાદ હવે ટૂંક જ સમયમાં ‘બોર્ડર 2’ પર કામ થશે શરુ, ફરી પાકિસ્તાન સામે લડતો જોવા મળશે સન્ની દેઓલ
બોલિવૂડ એક્ટર સની દેઓલની ઐતિહાસિક સફળતા બાદ ‘ગદર 2’ની ધૂમ દરેક જગ્યાએ જોવા મળી રહી છે. 22 વર્ષથી રાહ જોવાનું ફળ સની દેઓલના હાથ લાગ્યું છે. ‘ગદર 2’એ 300 કરોડનું કલેક્શન કરીને મેકર્સને ખુશ કરી દીધા ?...
RBIએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, હવે લોન લેવી બનશે વધુ સરળ, આ રીતે કરશે કામ
ભારતીય રિઝર્વ બેંકનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ આરબીઆઈ લોન મેળવવાનું સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ધિરાણકર્તાઓને લોનની સુવિધા જેટલી જલ્દી બને તેટલી જ...
G20 અંતર્ગત બેંગ્લોરમાં મંત્રીઓની યોજાઇ બેઠક, અશ્વિની વૈષ્ણવ સહિતના મંત્રીઓ રહ્યા હાજર
આજે કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ બેંગલોરમાં યોજાયેલ G20 ડિજિટલ ઈકોનોમી મિનિસ્ટર્સની બેઠકમાં જણાવ્યું હતું કે, “ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરવામાં આવ...
મધ્યપ્રદેશમાં જ્યાં ભાજપ નિષ્ફળ નિવડેલી ત્યાં અમિત શાહ ધામા નાખશે, 20 કેટેગરીના 1200 નેતાઓ સાથે બેઠક
મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની બાકી છે, પરંતુ રાજ્યમાં સત્તાધારી પક્ષે તેની નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ સૌથી પહેલા હારેલી 39 બેઠકો માટે ઉમેદવ...
કોરોનાકાળ બાદ અચાનક થઈ જતાં મૃત્યુમાં ઉછાળો, ICMRએ કારણ શોધવા શરૂ કરી બે મોટી સ્ટડી
ભારતની ટોચની મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ICMRએ કોરોના બાદ દુનિયામાં યુવાઓના વધી ગયેલા અચાનક મૃત્યુ પાછળના કારણોને જાણવા અને સમજવા માટે બે મહત્ત્વપૂર્ણ અભ્યાસ શરૂ કર્યા છે. ICMRના જનરલ ડિરેક્ટર ...