ભાજપનું ફોકસ હિન્દી બેલ્ટમાં હિન્દુત્વ, પૂર્વમાં વિકાસ અને દક્ષિણમાં સંસ્કૃતિ પર
ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડી લીધી છે. આ મુદ્દે બુધવારે બે બેઠક મળી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને સાડા પાંચ કલાક ચાલેલી પહેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અ?...
હિંસા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર પહોંચતા સીએમ હિમંત બિસ્વા સરમાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- શું હાસિલ થયુ?
મણિપુરમાં હિંસાની સ્થિતિમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી, ત્યારે મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મણિપુરની મુલાકાત લીધી હતી. જો કે, આ દરમિયાન તેમને ?...
તેલની ધાર: ગુજરાત કાંઠે રશિયન ક્રૂડ જહાજોની અવરજવર વધી
રશિયા-યુક્રેન યુદ્ધને લઇને વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયું છે. પણ ભારતની તટસ્થ વિદેશનીતિ ફરી ચર્ચામાં છે. બીજી તરફ પ્રતિબંધોની પરવા કર્યા વગર ભારત દેશહિતને કેન્દ્રમાં રાખીને રશિયા પાસેથી ન મા...
મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. તમને જણાવ...
આણંદના વાસદમાં દિવાલ ઢસી પડતાં માસુમ ભાઈ–બહેનનું મોત
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે પરિવારજનોને સાંત્વના આપી અને પાલિતાણા જવાની વ્યવસ્થા અને અન્ય સહાય કરી આપી. વાસદમાં વરસાદી માહોલ વચ્ચે મજુરી કરી પેટીયું રળતું શ્રમજીવી પરિવાર બે દિવાલ વચ્ચે છા?...
ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો આરંભ, પ્રથમ બેચ થઈ રવાના, LG મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવી કરાવી શરુઆત
અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનો?...
હાર્ટ અટેક આવે ત્યારે આ વાત યાદ રાખો: ઘરના એક સભ્યને CPR આપતા શીખવાડો, CPRથી મળી શકે છે નવજીવન
જ્યારે પરિવારના સભ્યો સવારે 6 વાગ્યે જાગી ગયા હતા. તેઓએ જોયું કે સીતાના મોંમાંથી ફીણ નીકળી રહ્યું છે. તેઓ તરત જ તેને શિવગંજ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોક્ટરોએ કહ્યું કે બાળકી જીવિત નથી, ?...
મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં બે લોકોના મોત, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ સ્થિતિ પર કાબુ
મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષ...
મોદી સરકારનો મોટો દાવ, ચોમાસા સત્રમાં જ આ બિલ લાવીને ચોંકાવી શકે છે વિપક્ષને
દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં યુનિફો...
સ્વીડનમાં ઈદના દિવસે મસ્જિદની સામે જ સળગાવાઈ કુરાન
સ્વીડનમાં આવેલી એક મસ્જિદની સામે એક શખ્સે કુરાન ફાડીને તેને સળગાવી દીધી હતી. આ દરમિયાન લગભગ 200 જેટલા લોકો હાજર હતા, જેમણે તેનું સમર્થન કર્યું હતું. એક તરફ આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે ત્?...