GPCB ખાતે ૧૪ સપ્ટેમ્બર સુધી ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ વર્કશોપનું આયોજન
ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના હેતુથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે વિશેષ ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો છે. “બાપ્પા માટીના, ઉત્સવ પર્યાવરણનો” સંકલ્પ સાથે શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત 7થી 14…










