સ્ટીલની બનાવી હોત તો…’ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ
સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છ...
ભારતને મળ્યો 16મો મેડલ, વર્લ્ડ ચેમ્પિયન દીપ્તિ જીવનજીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
વર્લ્ડ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતની દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સની મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં 55.82 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ...
કોઇ નહીં બચી શકે… હાઇવે ટૉલ પ્લાઝા પર આવી નવી GIS ટેકનોલૉજી, દરેક ગાડીઓને થશું મૉનિટરિંગ, જાણો
નેશનલ હાઈવે પર ટ્રાફિકના નિયમનને સરળ બનાવવા માટે જીઆઈએસ-આધારિત સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા લગભગ 100 ટૉલ પ્લાઝા પર નજર રાખવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ...
રસ્તા પર ભરાયેલ પાણી છતાં તેમાં થઈને અંતિમ યાત્રા કાઢવા લોકો મજબુર
[video width="848" height="480" mp4="https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-04-at-11.38.26-AM.mp4"][/video] સમાચારમાં વાત કરીએ તો ઉમરેઠ જાગનાથ ભાગોળ પાસે સુથારીની નાર વિસ્તારમાં રહેતા મોહનભાઇ હઠીભાઈ વાઘરીનું અવસાન થતા તેમની અંતિમ યાત્રા વર...
શ્રાવણી અમાવસ્યાના દિવસે પૌરાણિક શ્રી બિલેશ્વર મહાદેવજી મંદિર ભક્તોથી છલકાયું
ઉમરેઠ ડાકોર રોડ પર સ્થિત છે અતિ પૌરાણિક બિલેશ્વર શિવાલય. શ્રાવણ મહિનામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ મહિનાની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ હોવ?...
આજે ઝાબુઆ જિલ્લા કાથંડલામાં ભારતીય પત્રકાર સંઘ AIJ ની વિશાળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 1000 થી વધુ પત્રકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં, પત્રકાર સમુદાયના હિતમાં, ભારતીય પત્રકાર સંઘે અન્ય તબીબી સંસ્થા SMS (શિવ્યાંશુ મલ્ટિસ્પેશિયાલિટી) હોસ્પિટલ, વડોદરા સાથે અન્ય એમઓયુ પર હસ્...
દરગાહ ખાતે માનસિક બીમારી દૂર કરવા આવેલી યુવતીની બહેન પર બળાત્કાર
ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી દરગાહના મુજાવરે બીમારી દૂર કરવાના બહાને યુવતીને રૃમમાં રાખી લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મુંજાવર લગ્નની વાતથી ?...
નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...
ભારે વરસાદની આગાહીને પગલે વીજ અકસ્માત ટાળવા માટે એમજીવીસીએલ દ્વારા ગાઈડલાઈન જારી
નવા બાંધકામ વખતે વીજ માળખા થી સલામત અંતર જાળવવું, વિસ્થાપન ઉપર કરાવીત વીજ ભાર કરતાં વધારે વીજભાર જોડવો નહી, તેમજ વીજ પ્રણાલી પર વિપરીત અસર કરીને અકસ્માત નોતરે છે જેથી વધારાના વીજભાર માટે સંબ...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...